________________
૩૫૬
-
તત્ત્વત્રયા–મીમાંસા.
ખંડ ૨
કેવલી ગુણસ્થાનક પર આવતાં એને પરિપૂર્ણ જ્ઞાન થાય છે અને દેશમાં ગુણથાનકને અત્તે ઉદયની અપેક્ષાએ બધા મેહ છૂટે છે, તથા ચોદમે નૈતિક કર્મબંધનથી મુકત થાય છે. એ ચૌદ ગુણસ્થાનક ઉપર અનુક્રમે ચઢાય છે એમજ નથી, કારણકે ઘણી વાર જીવ પોતાની ભૂલેથી અગ્યાર સુધી ચઢેલે પાછો પડે છે પણ બધા અન્તરાય ટાળીને કેઈ માણસ જે પાર ઉતરે તે એ ચાર ઘાતી કર્મ મુકત કરે છે ત્યારે એ કેવળી સ્વરૂપે સંસારમાં ભ્રમણ તો કરે છે, એટલે તેને તેજ ભાવના આયુષ્ય પંત રહે છે પણ મેહ અને લેભ ત્યજી દીધેલ છે અને અન્ત એનાં સૌ કર્મને ક્ષય થાય છે; પછી એને આત્મા બધી જંજાળમાંથી મુકત થઈને વિશ્વને શિખરે ચઢે છે. જેમ ૪ કાચ બધા મળથી મુકત થતાં ડુબીને જમીન ઉપર જતો નથી, પણ પાણીની સપાટી ઉપર તરે છે તેમ વિશ્વના સૌથી ઊંચા શિખર ઉપર ઉઘાડેલી છત્રીના ઘાટનું દુષવરામri નામે પૃથ્વી છે ત્યાં મુકતાત્મા કેઈ દશ્ય સ્વરૂપ વિના, વિદેહે પણ આગળા ભવમાં જેટલા ભાગમાં રહેતે એનાથી રાસ ભાગમાં રહે છે. ત્યાં એ અનંત નિત્ય સુખ ભગવે છે; એની સુભગ શાન્તિમાં કશાથી ભગ થતું નથી; મેહ અને દુખથી પર થએલો એ આત્મા સંસારની ઘટમાળમાં ફરી પડતું નથી, એની શકિત એને જ્ઞાન છતાં સંસારમાંથી શુદ્ધ થએલે આત્મા સંસારની વસ્તુઓને માટે શેક કરતું નથી અને ફરી ભૌતિક સંબન્ધ બધાને નથી.
શાશ્વત નિર્વાણ નાટક ભજવાય છે જેમાં, એવું જે વિશ્વ તે નમત પ્રમાણે વિશાળ છતાંયે સીમાવાળા પ્રદેશનું છે. અંગ વિસ્તારી ને સીધા ઉભેલા માણસના ઘાટનું એ છે, એના સૌથી નીચેના ભાગમાં નરક આવેલાં છે, એથી ઉપરના ભાગમાં માણસે તથા તિર્યંચે વસેલું મધ્ય જગત આવેલ છે તથા છાતી, ગરદન અને માથાના ભાગમાં સ્વગ આવેલાં છે. સ્વર્ગની ઉપર–વિશ્વ માનવના મુકુટની પેઠે-મુકતાત્માઓનાં સ્થાનક આવેલાં છે અને મધ્ય અને ઉર્વ ભાગને ઘાટ ઉપર નીચે બે પાકેલાં કેદ્ય જે એટલે સંપુટ જે છે અને અધેલેક, ઉંધા કેડીઆના આકારે છે. અલેકની ચારે બાજુએ ત્રણ વલ આવી રહેલાં છે, તેમાંનું એક ઘોદધિનું, એક ઘન વાયુનું અને એક તન વાયુનું એની પેલી પાર વિશ્વને કેદ ભાગ નથી. માત્ર ખાલી આકાશ છે. તે ઉપરાંત નિગદ પણ છે, એમનાં શરીર એટલાં નાના છે કે તે આપણને, અગોચર છે, એમના દેહ અગોચર છે, અમના દેહ હાલતા ચાલતા નથી અને તેથી મેં વનસ્પતિ જેવાં છે. જંગમ પ્રાણ ત્રસનામાં એટલે કે શિખરથી
* કાચબાના-ઠેકાણે તુંબડું હોવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org