________________
૩૪
.તર્ધાત્રયી-મીમાંસા.
૨ ખંડ.
" “સ્પાદુવાદ અથવા તે શકયતાનું પ્રતિપાદન કે જેનું બીજુ નામ “સપ્તભંગી ન્યાય અથવા તે સાત પ્રકારના પ્રક્ષાભાસ છે તેમાં વસ્તુની સાત અવસ્થાને સમાવેશ થાય છે. (૧) ર૮ હેd, (૨) ચાર મતિ (૨) અતિ ના (૪) વાત मवक्तव्य, (५) स्यात् अस्ति अवक्तव्य, (६) स्यात् नास्ति वक्तव्य, (५) स्यात् अस्ति नास्ति અવતિથ્ય. .. • જૈમમાન્યતા પ્રમાણે સ્યાદ્વાદને સિદ્ધાંત અતિ પ્રાચીન સમયથી તીર્થકરેએ પ્રવર્તાવેલ હતું અને ૨૪૦ વર્ષો પહેલાં ચરમ તિર્થંકર મહાવીર એવામીએ આ સિદ્ધાંત ઉપદેશો હતો અને તેનું સ્વરૂપ-વર્ણન અને વ્યાખ્યા ભગવતી સૂત્ર “સમવાયાંગ સૂત્ર, અનુગદ્વાર પ્રજ્ઞાપના સત્ર વિગેરે જઈનેના પ્રમાણે ભૂત સામાં માલમ પડે છે.
ભદ્રબાહુ સ્વામી કે જે (B. C.) ચોથા સૈકામાં થઈ ગયા અને જે યુગ પ્રધાન એટલે તેમના સમયના અગ્રગણ્ય પુરૂષ કહેવાતા હતા તેમણે આ સિદ્ધાંત નું તેમની પ્રાકૃત ટીકા સુત્ર કૃતાંગ નિર્યુક્તિમાં વિહુ કરેલું છે.
પ્રખ્યાત જઈને ન્યાયાચાર્ય સિદ્ધસેન વિવાકર કે જે વિક્રમાદિત્યના સમય માં થઈ ગયા છે. તેમણે આ સિદ્ધાંતનું તેમના પ્રસિદ્ધ ગ્રંથ “સમ્મતિત સત્ર માં વિવરણ કર્યું છે.
તે
, " "જીને ભગણિક્ષમાશ્રમણે તેમની વિશેષોવશ્યક ભાષ્યનામની ટકામાં આ સિદ્ધાંતનું સરળે સ્પષ્ટીકરણ કર્યું છે,
પણ આ અતિ નાસ્તિના (સ્યાદ્વાદ) ના સિદ્ધાંતના વિવિધ સ્વરૂપનું અપ્રતિમ શિલિમાં વિવરણ કરનાર સંમતભદ્ર હતા. તેઓ દિગંબર પંથના હતા, અને ૬૦૦ (A. D) પહેલાં થઈ ગયા. તેઓ “આતમીમાંસા' ના પ્રણેતા હતા. . . fીજા પ્રસિદ્ધ થતાંબર ન્યાયવેતાઓએ જેવા કે હરિભદ્રસૂરિ, બુદ્ધિસા ગરસૂરિ, દેવસૂરિ (આસરે ૧૧૦૦ A. D. ), હેમચંદ્રસૂરિ (આસરે ૧૧૦૦ A. D.) અને સ્યાદ્વાદ મંજરીના કર્તા સુવિખયાત મલ્લીસેન સૂરિએ આ સિદ્ધાંત પર પિતાનું લક્ષ આપ્યું છે.
ત્યારબાદ ઘણા કતાબર અને દિગબર ન્યાયવેતાઓએ તેમના ગ્રંથમાં આ વિષયને ચર્ચે છે અને આખરે ૩૦ વર્ષ પહેલાં દિગંબર ન્યાયવેતા વિમળદાસે આ સિદ્ધાંતને સમગ્ર વરૂપને સ્પર્શતી “સપ્તભાની તરંગિણી મને ગ્રંથ રચ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org