________________
પ્રકરણ૩૬ મું. અનેકાંતવાદમાં આધુનિક પંડિતને જયેષ. ૩૩૯ धर्मको उसके असली मंथोसें देखनेका कष्ट उठाता तो उनको जैन धर्मसे विरोध करनेकी कोईभी જાત ની મિસ્તી.” | (૮) હિંદી ભાષાના સર્વશ્રેષ્ઠ લેખક અને ધુરંધર વિદ્વાન પંડિત શ્રી મહાવીર પ્રસાદજી દ્વિવેદીએ સરસ્વતી માસિકમાં “પ્રાચીન જૈન લેખ સંગ્રહની સમાલોચના કરતાં લખ્યું છે કે
" प्राचीन ढररेके हिंदु धर्मावलंबी बडे बडे शास्त्री तक अबभी नहि बानते कि-नियोका स्याद्वाद किस चितिओंका नाम है !
धन्यवाद है जर्मनी और फ्रान्स इग्लेंडके कुछ विद्यानुरागी विशेषकोंको जिनकी कृपा इस धमके अनुयायीयोंके कीर्तिकलापकी नोज और भारत वर्ष के साक्षरजनोंका ध्यान आकृष्ट हुआ. यदि ये विदेशी विद्वान् जैनोके धर्मग्नयो आदिकी आलोचना न करते, यदि ये उनके प्राचीन लेखकोकी महत्ता प्रकट न करते तो हम लोग शायद आजभी पूर्ववत् ही अज्ञानके अंधकारमें ही डूबे रहते."
(૯) ડે. ઓ. પટેલે “ધર્મના તુલ્તાત્મક શાસ્ત્રમાં જૈન ધર્મનું સ્થાન મહત્વ એ વિષય પર તા. ૨૧-૮-૨૧ રેજે ધુલિયા મુકામે આપેલા ભાષાણના અંતે જણાવ્યું છે કે “સંક્ષેપમાં કહિએ તે ઉચ્ચ ધર્મ ત અને જ્ઞાન પદ્ધતિ, આ બન્ને દષ્ટિથી જોતાં જૈન ધર્મ એ ધર્મોના તુલનાત્મક શાસ્ત્રમાં અતિશય આગળ ગએલે ધર્મ છે એમ કહેવું પડે છે. દ્રવ્યનું જ્ઞાન કરી લેવા સારૂ એમાં જેલા સ્યાદ્વાદનું બીલકુલ આધુનિક પદ્ધતિનું સ્વરૂપજ જુએ એટલે બસ છે. જૈન ધર્મ એ ધર્મ વિચારની નિઃસંશય પરમ શ્રેણી છે, અને એ દષ્ટિથી ધર્મનું વર્ગીકરણ કરવા સારૂજ કેવળ નહીં પણ વિશેષતઃ ધર્મનાં લક્ષણે કરાવવા સારૂ અને તદનુસાર સામાન્યતઃ ધર્મની ઉપપત્તિ બેસાડવા સારૂ તેને કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે.”
(૧૦) મારવાડના મુખ્ય શહેર જોધપુર મુકામે સન્ ૧૧૬ માં મળેલા જૈન સાહિત્યના સમેલન'ના પ્રમુખપદે વિરાજેલા M. M. ડે. શતીશચંદ્ર વિદ્યાભૂષણ M. A, P. H. D. પોતાના ભાષણમાં જણાવે છે કે આ વિદ્વાનના સમેલનમાં બે વચને બેલવાને માટે મને આમંત્રણ આપી જે માન આપ્યું છે તેણે માટે હું આપને આભારી છું પણ આરંભ કયાંથી કરે તેની મને મુંઝવણ થાય છે કારણ કે સમેલનને હેતુ વિશાળ છે અને શ્રોતાવર્ગ વિદ્વાન અને પ્રતિષ્ઠિત છે તેમની રજાથો “જેનીઝમ” ના પ્રધાન સિદ્ધાંત “સ્યાદ્વાદ” અથવા સપ્તભંગી જાય કે જન તત્વજ્ઞાનને મૂલ પાયે છે તેના પર હું વચને કહીશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org