________________
૩૩૮
- તત્ત્વવયી–મીમાંસા.
' ' ખંડ ૨
અmોરાપતિસમા, યથા તે મા વાવા.. नयानशेषानविशेषमिच्छन्,
नपक्षपाती समयस्तथा ते॥ હે ભગવન! આપને સિદ્ધાંત નિષ્પક્ષ છે. કારણ કે એક જ વસ્તુ કેટલા અસંખ્ય દષ્ટિથી જોઈ શકાય છે તે આપે અમને બતાવ્યું છે. પિલાઓ કે જે કેવળ સિદ્ધાંતભેદની ખાતર પરસ્પરમાં ઈષ્ય મત્સર ધરાવે છે તે સ્થિતિ આપના સ્યાદ્વાદ દશનમાં નથો સંભવતી.
(૬) અધ્યાપક દતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાકા “પૂર્વરંગ' નામના પૃષ્ઠ (૨૩) માં લખે છે કે-“એકજ સત્ય અનેક રૂપમાં પ્રગટ થાય છે. એક એક જતી એક એક જમાને, અને એક એક દેશ સત્યના એક એક અંશનું ગ્રહણ કરી શકે છે. અને તેથી પરસ્પર વિરોધી દેખાતી છતાં બધી દષ્ટિએ સરખીજ સાચી હોય છે. એ જેનોના સ્યાદ્વાદનું તત્વ હિંદુસ્તાનના આખા ઇતિહાસમાં ઘટાએલું આપણે જોઈએ છીએ.
પુનઃ એજ મહાશયે તા. ૪-૨-૨૩ ના “નવજીવનના અંકમાં “ભગવાન મહાવીર કૈવલ્યભૂમિ નામને લેખ લખેલ છે, તેમાં જણાવ્યું છે કે “જેન તરવ જ્ઞાનમાં સ્યાદ્વાદને બરાબર શું અર્થ છે તે જાણવાને દાવે હું કરી શકતું નથી, પણ હું માનું છું કે “સ્યાદ્વાદ” માનવ બુદ્ધિનું એકાંગિપણુંજ સુચિત કરે છે. અમુક દષ્ટિએ જોતાં એક વસ્તુ એક રીતે દસે છે, બીજી દષ્ટિએ તે બીજી રીતે દેખાય છે. જન્માં જેમ હાથીને જુદી જુદી રીતે તપાસે તેવી આપણ આ દુનિયામાં સ્થિતિ છે.
આ વર્ણન યથાર્થ નથી એમ કૈણુ કહી શકે?. આપણી આવી સ્થિતિ છે એટલું જેને ગળે ઉતર્યું તેજ આ જગતમાં યથાર્થ જ્ઞાની, માણસનું જ્ઞાન એક પક્ષી છે. એટલું જે સમજે તેજ માણસોમાં સર્વજ્ઞ. વાસ્તવિક સંપૂર્ણ સત્ય જે કોઈ જાણતું હશે તે પરમાત્માને આપણે હજુ એળખી શક્યા નથી"
મહા મહોપાધ્યાય પડિત ગંગનાથ M. A. D. L. L. અલાહબાદવાલા લખે છે કે
(७) "जबसे मैने शकराचार्य द्वारा जैनसिद्धांत पर खंडन को पढ़ा है, तबसे मुजे विश्वास हुआ कि इससिद्धांतमें बहुत कुछ है, जिस्को वेदांतके आचार्योन नही समजा और जो कुछ अभी तक मै जैनधर्मको जान शका हुँ उससे मेरा यह विश्वास दृढ हुआ हैं कि यदि वह जैन
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org