________________
*
nnnnnnnnnnnnnnnnn
૩૨૬
તત્ત્વત્રયી–મીમાંસા. - ૨ ખંડ એ પ્રભાવિક જૈન વિદ્વાન વાદિદેવ સૂરિના શિષ્ય છે. એમને સમય વિક્રમની તેરમી શતાબ્દિનો પ્રારંભ માન્ય ગયો છે. રત્નાકરાવતારિકા જે 'ઉત્તમ દાર્શનિક ગ્રંથ એમને જ નિર્માણ કરેલો છે. એના શિવાય ઉપદેશ માલાબે ઘટ્ટી ટીકાના નિર્માતા પણ એજ માન્યા જાય છે.
હેમચંદ્રાચાર્ય– - આ મહાપુરુષને જન્મ વિ. સં. ૧૧૪૫ ની કાર્તિક સુદિ પૂર્ણિમાને થયું હતું. ૧૧૫૪ માં ચંદ્રગછીય શ્રી દેવચંદ્ર સૂરિની એમને દીક્ષાવ્રત ગ્રહન કર્યું અને ૧૬૨ માં એ આચાર્ય પદ પર નિયુક્ત થયા. ૧૨૨૯માં એમને સ્વર્ગવાસ થયે. * એ મહાપુરુષ તે સમયના પ્રબલ પ્રતાપી મહારાજા કુમારપાલના ગુરૂ હતા. એમની અગાધ વિદ્યા બુદ્ધિને અંદાજો કાઢવો કઠીન નહી પરંતુ અસંભવ છે. પિતાની અલૌકીક પ્રતિભાથી ઉત્પન્ન થવાવાળી મહાન ગ્રંથરાશિ આજ સંસારના બધાએ વિદ્વાને ને વિસ્મયમાં નાખ્યા છે. સાહિત્ય સંબંધી એ કેઈપણ વિષય નથી જેના પર કે તેમની ચમત્કાર પૂર્ણ લખેની ન ઉઠી હોય? ન્યાય-વ્યાકરણ-કાવ્ય-કેશ–અલંકાર-છંદ-નીતિ અને અધ્યાત્મ આદિ સર્વ વિષય પર તેમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં એક વા અનેક મહત્વ પૂર્ણ ગ્રંથ લખ્યા છે. કહે છે કે તેમને પોતાના પ્રશંસાજીવન કાલમાં સાડા ત્રણ કરેડ કલેક પ્રમાણ ગ્રંથની રચના કરી છે. પરંતુ દુર્ભાગ્ય વશથી જ તે સર્વ ઉપલબ્ધ નથી થતા પરંતુ જેટલા આજ મલે છે તેની સંખ્યા પણ કાંઈ ઓછી નથી. એમાં શક નથી કે શ્રી હેમચંદ્રસૂરિએ ભારતીય સંસ્કૃત પ્રાકૃત સાહિત્યની જે અનુપમ સેવા કરી છે તેના માટે સમસ્ત ભારતીય જનતા તેમની ઘણા કાલ સુધી ઋણી રહેશે. - મલિસેનસૂરિ–
એ આચાર્ય વિકમની ચૌદમી શતાબ્દીમાં થયા છે. એ નાગૅદ્ર ગછીય ઉદય પ્રભસૂરિના શિષ્ય હતા એમને જિનપ્રભ સૂચિની સહાયતાથી શક સં. ૧૨૧૪માં સ્યાદ્વાદ મંજરી નામની વ્યાખ્યા ગ્રંથની રચના કરી હતી.
ગુણરત્નસૂરિ
એ વિદ્વાન વિક્રમી પંદરમી શતાબ્દીમાં થયા છે. એમના ગુરૂનું નામ દેવ સુંદર સૂરિ હતું
૬માં એમને ક્રિયારત્ન સમુચ્ચય નામના ૪ જુવે-કુમાર
વિા પ્રસ્તાવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org