________________
પ્રકરણ ૩૫ મું. જૈન-વૈદિક દર્શકોમાં કૉલને નિર્ણય. ૩૨૫ ક્ષિો પર વિજ્ય પ્રાત્પ કર્યું. આથી એમના વીર જૈન ધર્મમાં જે પ્રગતિ થઈ તેના માટે તે એમની ચિર કાલ સુધી શી રહેશે. ઈતિહાસ વેકેએ એ તાકિક શિરે મણિને સમય વિક્રમની નવમી શતાબ્દી સુનિશ્ચિત કરી છે. આ
સિદ્ધાર્ષિ--
એમના ગુરૂનું નામ ગર્ગષિ હતું. ન્યાયાવતાર (સિદ્ધસેન દિવાકર કૃત) પર એક સુંદર વિવરણ લખવાના પછી ઉપમિતિ ભવ પ્રપંચ નામને અધ્યાત્મ વિષયને બેધ પૂર્ણ કથા ગ્રંથ પણ એમને લખેલ મનાય છે. એ મંહમ વિ. સં૦ ૯૬૨ માં વિદ્યમાન હતા એવું ઐતિહાસિક વિદ્વાનોનું મંતવ્ય છે ૪ એમની વિવૃત્તિ પર મલધાર ગચ્છીય હેમચંદ્રાચાર્યના શિષ્ય રાજ શેષરસૂરિએ ટીપન લખ્યું છે. એ વિ. સં. ૧૪૦૫ માં વિદ્યમાન હતા.
ચંદ્ર પ્રજાસરિ–
એમને સમય વિક્રમની બારમી શતાબ્દી મનાય છે. પ્રમેય રત્નમેષના આલાવા દર્શનશુદ્ધિ નામને પણ એક પ્રકરણ ગ્રંથ એમને બનાવેલે કહ્યું જાય જાય છે. અને વિ. સં. ૧૧૫૯માં એમને પૂર્ણિમા ગછની સ્થાપના કરી હતી. જ - વાદી દેવ સરિ– "
એમનું અસલી નામ દેવસૂરિ છે. વાદી એ વિશેષણ તેમની શાસ્ત્રીય પ્રગલભતાના કારણે છે. એ મહાત્મા મુનિચંદ્ર સૂરિના પટ્ટધર હતા. એમને જન્મ વિક્રમ સંવ ૧૧૪૩ માં થયે, ૧૧૫૨ માં જૈનમતની દીક્ષા, ૧૧૭૪ માં આચાર્યપદ અને ૧૨૨૬ માં એમને સ્વર્ગવાસ થયે. વિ. સં. ૧૧૮૧ માં સિદ્ધરાજની સભામાં દિગંબર વિદ્વાન કુમુચંદ્રને એમ શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા. જૈન પરંપરાથી સાંભળવામાં આવે છે કે એમને સ્વાદવાદ રત્નાકર નામના ૮૪ હજાર હેક પ્રમાણને એક મોટેજ ઉપર કેટિને દાર્શનિક ગ્રંથ લખે છે. પરંતુ દુર્ભાગ્યવશથી તે આજ ઉબલબ્ધ નથી થતું. . . . . :: - રત્ન પ્રભસરિ.
" . " " . . , , , * જુ અષ્ટ સહસ્ત્રી અને લોક વાર્તિક લંકારની પ્રસ્તવમાં એ ગ્રંથ-ગાંધી નાથારંગ, જૈન ગ્રંથ માલામાં પ્રકાશિત થયા છે.
૪ જુવો ન્યાયવતારની પ્રસ્તાવના • જુવો જૈન ગ્રંથાવલી પૃ. ૧૨૮ ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org