________________
પ્રકરણ૩પ મું. અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શનકાર. ૩૧૧ કઈ કઈ જગપર વિપરીત જેવું જ્ઞાન થએલું જોઈએ છિએ, (૧) પરંતુ એટલા પરથી એ નથી કહી શકતા કે તેમને જૈન દર્શનનું જ્ઞાન નહી હતું. કેઈ મતના અમુક એક સિદ્ધાંતના વિષયમાં બ્રમનું થઈ જવું છ દુર્ભસ્થ પુરૂષના માટે અનિવાર્ય છે. '
ઉપર બતાવેલા પાઠમાં છવને અનંત અવવવવાળો કહેવો. અને ખગજીવાસ્તિકાયને બહુ મુક્ત અને નિત્ય સિદ્ધ કહીને અહનને નિત્ય સિદ્ધ અને બાકીના બેને મુકત અને બદ્ધ બતાવવા અને એમ પુગ્લાસ્તિકાયને પૃથ્વી આદિ ચાર ભૂત અને સ્થાવર તથા જંગમ ભેદથી છ પ્રકારનું કથન કરવું જૈન સિદ્ધાંતના અનુસાર છે જ નહીં એને એવા રૂપમાં કેઈજિન ગ્રંથમાં ઉલ્લેખ અમારા જોવામાં આવ્યો નથી. મતલબ સમજ્યા સચ્ચાવિના ગપ સપડ એક એકના જુઠા ઉતારા છે,
શંકરસ્વામી અને ભાસ્કરાચાર્ય પૃ ૧૬૦ થી.
સ્વામી શંકરાચાર્ય અને ભટ્ટ ભાસ્કરના સિદ્ધાંતમાં ઘણે અંતર છે. શંકરસ્વામી પુરા અભેદવાદી અને ભાસ્કરાચાર્ય પૂર્ણપણે ભેદભેદવાદના અનુયાયી છે. શંકરસ્વામીના માયાવાદનું સર્વથી પ્રથમ ખંડન કરવાવાળા જે કઈ વિદ્વાન થયા છે તે આ એક ભાસ્કરાચાર્ય છે. એટલા માટે એ બને જ વિદ્વાન સિદ્ધાંતના વિષયમાં એક બીજાના વિચારેથી સહમત નથી કિંતુ એક બીજાના પ્રતિપક્ષી છે. ભાસ્કરાચાર્યે શંકરસ્વામીના અનિર્વચનીયવાદ ના સિદ્ધાંતનું મોટી પ્રૌઢતાથી ખંડન કર્યું છે. (જુ તેમનું રા૧૧૪ સૂત્રનું ભાષ્ય સિદ્ધાંતના વિષયમાં એમને એવી રીતે વિચારભેદ હોવાથી પણ જૈનદર્શનના વિષયમાં એ બને વિદ્વાન એકસરખેજ વિચાર રાખે છે. અર્થાત જૈનદર્શના અનેકાંતવાદને બન્નેએ એકજ શૈલીથી તેનું ખંડન કર્યું. અંતર માત્ર એટલુંજ છે કે શંકરસ્વામીને લેખ કોઈ વિશદ અને ભાસ્કરાચાર્યે કાંઈ સંક્ષેપમાં લખ્યું છે. ખંડન શૈલી બન્નેની એકજ છે. એમના વિના બીજા જેટલા પ્રાચીન
(१) क-अनंतावयवो जोव स्तस्य त एवावयवा अल्पे शरीरे संकुचेयुमहतिष विकशेयु રિતિ (શંકરાચાર્ય-રારા૩૪ શાં. ભા.)
(a)–નીવાહિતાયા ત્રિધા-વા મુaો નિચસિદ્ધ એતિ પુતિયઃ ઘોઢા પૃથ્વી दिनिचत्वारि भूनानि स्थावरं जंगमंचेति (वाचस्पति मिश्र भामति )
(ग)-जीवास्तिकाय स्त्रेधा-वद्धा मुक्तो नित्यसिद्ध श्वति ! तत्रार्हन्मुनि नित्यसिद्धः इतरे केचन साधनमुक्ताः अन्येबध्धा इतिभेदः। पुद्गलास्तिकाय षोढा-ष्ठथिव्यादिचत्वारिभूतानि स्थावरं નિંતિ છે. '
(घ)-रत्नप्रभा व्याख्यामां पण प्रायःउपर प्रमाणेज छे ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org