________________
૩૧૦
તત્ત્વત્રયા–મીમાંસા.
૨ ખંડ.
એ પ્રકારનું જૈન સિદ્ધાંત તેમને કયા જૈન ગ્રંથના ઉલેખથી સ્થિર કર્યું એને પણ કઈ પત્તો નથી મલતે. કદાપિ અનેકાંત શબ્દને જ અવ્યવસ્થિત અર્થ તેમને સમજે હેય તે કાંઈ આશ્ચર્ય નથી, એવું બીજા પણ અનેક વિદ્વાને એ સમક્યું ના માન્યું છે. વળી “ વ આસમતી ચાર્થિ:” અહીં બધા સ્થાનમાં સ્થાશબ્દ ભવતિ ( છે-ચા હોય છે—સત્તા) એ અર્થના બેધક છે.
આ લેખથી તે તેમને જૈન ધર્મ વિષયણી પિતાની અંત સ્તલ વત્તિની પ્રજ્ઞાને પરિચય દેવામાં કાંઈ બાકી નથી રાખી. સાધારણ લેકેની વાત કાંઈ બીજી છે પરંતુ વિચારક શ્રેણીના લેકેમાં તે એવા પ્રકારના લેખક કદિ ઉપહાસ્થાના પાત્ર થયા વિના નથી રહેતા
. ભલા હવે તેમના પ્રતિવાદના લેખનો વિચાર કરીએ તેમનું કથન છે કે એક વસ્તુમાં પ્રકાર ભેદને આશ્રય લીધા વગર–ભાવ અને અભાવ એ બે વિધી ધર્મ નથી રહી સકતા પરંતુ એવું માને કૌન છે? શું કે જૈન ગ્રંથમાં એવું લખ્યું છે કે એક વસ્તુમાં જે રૂપથી ભાવ અને તેજ રૂપથી અભાવ રહે છે? જે, નથી તે પછી તેના પર (જૈન દર્શન પર) આ વૃથા દેષાપણ કેમ કર્યું ગયું? શું આ અન્યાય નથી ?
તથા જે પ્રકાર ભેદથી જ એક વસ્તુમાં બે વિધી ધર્મોને તમે સ્વીકાર કરે છે તે એ અમારે જ મત-સિદ્ધાંત છે. અર્થાત્ પ્રકાર ભેદથી બે વિધી ધની એક પદાર્થમાં સત્તાને તે અમે પણ માનીયે છિએ. આ કથનથી સિદ્ધ થયું કે જે પ્રકાર ભેદથી, અપેક્ષા કૃત ભેદથી, એક વસ્તુમાં બે વિધી ધર્મોને અંગીકાર જૈન દર્શનને અભિમત હોય તે કઈ આપત્તિ નથી-કેઇ દેષ નથી પરંતુ એ મતને અમારે છે, ચાલે ફૈસલે થયે? તમારે જ મત સહી. એમાં અમને કેઈ આગ્રહ નથી કે એ મત અમારે છે. યા તમારો, ભલે તમારે હેય કે અમારે પરંતુ છે તે યુકિત યુકત ? જે સિદ્ધાંત અનુભવ ગમ્ય. યા યુતિ ગમ્ય હોય તેને સ્વીકાર કરવામાં કેઈને પણ આનાકાની નહી હોવી જોઈએ. એવું હરિભદ્રસૂરિ આદિ જૈન વિદ્વાનેનું પણ કહેવું અથવા માનવું છે. વિજ્ઞાન ભિક્ષુના શિવાય કેટલાક અન્ય દર્શનિક વિદ્વાનોને પણ જન મતના વિષયમાં
* પક્ષપાતો ન કેવીરે શ્રેષઃ પારિવું. युक्तिमद्वचनंयस्य तस्यकार्य:परिग्रहः ॥१॥
તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org