________________
''
--
*
3 *
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૩૦૯
~ અનિર્વચનીયત્યાદિને સ્વીકાર કર્યો છે. જેમકે સર્વ વસ્તુ અવ્યવસ્થિત (વ્યવસ્થા-નિયમ રહિત) જ છે. સ્વાદસ્તિ મ્યાન્નતિ ઈત્યાદિ અહીં સ્યાત શબ્દ સર્વ જગપર “ભવતિ” એ અર્થનેજ બોધક છે. (એ તે જૈન મંતનું સ્વરૂપ બતાવ્યું) હવે એ મતનું જે પ્રમાણે ખંડન કર્યું છે. તેનું પણ સ્વરૂપે બતાવીએ છિએ તે ધ્યાન દઈને જુ–સોમ ઇત્યાદિ-ભાવ અને અભાવ આપસમાં વિરોધી છે. એનું એક વસ્તુમાં રહેવાનું પ્રકાર ભેદ (નિરૂપકભેદ અપેક્ષાભેદ) ના વિના કદિ સંભવ નથી થઈ શકતે? જે પ્રકાર ભેદથી ભાવા ભાવની સ્થિતિને માનશે તારે તે એ અમારાજ મતને તમે સ્વીકાર કરી લીધે અર્થાત્ પ્રકાર ભેદ યા અપેક્ષાકૃત ભેદથી બે વિરૂદ્ધ ધર્મોને એક જગપર રહેવાનું તે અમે માનીએજ છિએ. એટલા માટે અમારા મતને તમે આશ્રય લીધે. જે એમ છે તે પછી તમે જગતત્તિ પદાર્થોને અવ્યવસ્થિત (અનિશ્ચિત-વ્યવસ્થા નિયમથી રહિત) રૂપથી કેમ માને છે. અર્થાત્ જગને અવ્યવસ્થિત ન માન કર વ્યવસ્થિતજ સ્વીકાર કરવા જોઈએ.
- વિજ્ઞાન ભિક્ષુના વિજ્ઞાનામૃત ભાષ્યના આ લેખથી તેમને જેને મત સંબંધી વિધાન અને પ્રતિવિધાનની યથાર્થતાનું સારી પેઠેથી જ્ઞાન થઈ જાય છે. ખબર નહી ભિક્ષુ મહોદય જૈન દર્શનના કેટલા મોટા પંડિત હશે. અમારા વિચારમાં તે જૈન દર્શનથી બિલકુલ અનભિજ્ઞ પ્રતીત થાય છે. તેમને જૈન દર્શનના દ્રવ્યાનુયોગ વિષયની કઈ પારંબિક પુસ્તક પણ સાવંત ભણું અથવા દેખી હોય એવું તેમના લેખથી સ્પષ્ટ પ્રતીત નથી થતુ. અમારો આજ સુધી એજ વિચારી રહ્યો છે કે આજ કાલનાજ કેટલાક ભટ્ટાચાર્ય કોઈ ધર્મ યા સંપ્રદાયના સિદ્ધાંતને પૂર્ણપણે મનન કર્યા વગરજ તેમને મન માન્યા શબ્દમાં લખવાને તૈયાર થઈ જાય છે. પરંતું વિજ્ઞાન ભિક્ષુના ઉકત લેખથી જ ગયું કે આ રેગ આજ કાલ નથી. કિંતુ ઘણા લાંબા કાલને છે.''
સત અને અસત્ એ બેજ મુખ્ય પદાર્થ છે. આકાશાદિ ધમી અને એકત્યાદિ ધર્મ આ સર્વ કાંઈ એ બે, સત્ અસત્ પદાર્થોને વિશેષ (પ્રપંચ) છે એ પ્રકારનું જેના દર્શનનું મંતવ્ય ભિક્ષુ મહાદયે કયા જૈન ગ્રંથમાંથી લીધું હશે એ અમારી સમજથી બાહિર છે.
તથા જૈન મતમાં સર્વ વસ્તુ અવ્યવસ્થિત-અનિશ્ચિત રૂપથી જ સ્વીકાર કરી છે અર્થાત જેના દર્શન ને બધા પદાર્થ અવ્યવસ્થિત રૂપથી જ અભિમત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org