________________
૩૦૮
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૨
પ્રતીત થયું કે જૈન દર્શનના પ્રતિપક્ષી પડિતાએ અનેકાંતવાદનું ખંડન કરતી જેવા રૂપમાં સમજ્યું અથવા માન્યું તે તેમણુ યથાર્થ સત્ય
વખતે તેમને સ્વરૂપનું નથી.
પ્રતિપક્ષી વિદ્વાનેાનાદ્વારા પ્રગટ થએલા સ્યાદ્વાદના સ્વરૂપથી જૈન દશનના સ્યાદ્વાદ ફાઇ જીદ્દા પ્રકારને છે. એટલા માટે તેનું ખંડન વાસ્તવિક રૂપનું નહીં કહીં શકાય.
જે વાત વાદીને સ્વીકૃતજ નથી તેણે ` જખરજસ્તી તેના ગલામાં ઘાલી તેની અવહેલના કરવી એ ન્યાય ના ખસ એજ દશા, અનેકાંતવાદના પ્રતિપક્ષી વિજ્ઞાનાની છે.
મારૂં આ કથન તેા માટાજ સાહસયુક્ત વા ધૃષ્ટતાપૂર્ણ સમજ્યું અથવા માન્યું જશે કે જૈન દર્શનના પ્રતિપક્ષી વિદ્વાનામાંથી આજ સુધી કાઇએ અનેકાંતવાદના સ્વરૂપને સમજ્યેાજ નથી પરંતુ વસ્તુસ્થિતી કોઇ એવી વિલક્ષણ અને જબરજસ્ત છે કે— એક બિલકુલ નિષ્પક્ષ અને તટસ્થ વિચારોને પણ તેના સામને, અનિછાથી નત મસ્તક થવું પડે છે. જૈન દર્શનના પ્રતિપક્ષી વિદ્યાનાએ ભલેજ અનેકાંતવાદના અંતસ્તુલ સુધી અવગાહન કરીને તેના યથાર્થ સ્વરૂપને સારી રીતે જાણી લીધું હોય અને તે પણ સત્ય હાય કે તેમના પ્રૌઢ પ્રતિવાદ એક ગંભીર વિચારકના, હદ્દયમાં પશુ કેઇ સમર્ચના માટે જ પેદા કરીદે પરંતુ અમારા વિચારમાં તેમને પ્રતિવાદ-ખંડન–અનેકાંતવાદના યથાર્થ સ્વરૂપના અનુરૂપ તે નથીજ, અને તેમાં કેટલાક વિદ્વાના તે એવા પણ છે કે જેમને જૈનમતનુ કાંઇ પણું જ્ઞાન થએલું પ્રતીત નથી થતુ. ઉદાહેરણના માટે પ્રથમ વિજ્ઞાન ભિક્ષુને જીવા. વિજ્ઞાન મિત્રુતા—“વિજ્ઞાનામૃત ભાષ્યના કાંઇક નસુના અમા પાઠકને ભેદાભેદની પ્રમાણિકતાના ઉપલક્ષમાં બતાવીને આવ્યા
છીએ.
હવે બ્રહ્મસૂત્ર રારાક૩ ના ભાષ્યમાં તેમને જે કાંઇ જૈનદર્શના વિષયમાં લખ્યું છે. તેણે પાક જીવે—
અમા તેનું ભાષ્ય ન લખતાં ભાવાર્થ માત્રજ લખીએ છિએ——વિજ્ઞાન ભિક્ષુ લખે છે કે બ્રહ્મની કારણુતામાં ઉપચેગી જે વેદ્યકત સકાય વાદ છે, તેની સિદ્ધિના માટે વેદ બાહ્ય જૈન મતનું નિરાકરણ કરીએ છિએ—જૈન મતમાં સામાન્યથી “ સત” અને “ અસત્ ” એ એ પદાર્થ જ માન્યા છે ! આકાશાહિ ધી અને એકત્યાદિ ધમ, એ સર્વ કાંઈ એજ એ-સત-અસત્ પદાર્થોના પ્રપંચ છે. એ મતમાં સપ્તભંગી ન્યાયથી બધા પદાર્થમાં સત્વ, અસત્ય; અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org