________________
પ્રકરણ ૩૫ મું, અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૩૦૧ સ્વરૂપ માયિક છે અને તેના પર જે અવ્યક્ત રૂપ અર્થાત ઈદ્રિને અગોચર છે તેજ મારું સાચું સ્વરૂપ છે.
એટલી વાત યદ્યપિ સ્પષ્ટ થઈ ગઈ કે પરમેશ્વરનું શ્રેષ્ઠ સ્વરૂપ વ્યકત નથી અવ્યકત છે, તે પણ થડે સે એ વિચાર થવાની પણ જરૂર છે કે પરમાત્માનું આ શ્રેષ્ટ અવ્યકત સ્વરૂપ સગુણ છે કે નિર્ગુણ? જો કે સગુણ અવ્યકતનું અમારી પાસે આ એક ઉદાહરણ છે કે-સાંખ્ય શ સ્ત્રની પ્રકૃતિ અવ્યકત ( અર્થાત્ ઈદ્રિયોને અગોચર ) હેવાથી પણ સગુણ અર્થા-સત્વ રજ તમ ગુણમય છે, તે જે લોક એ કહે છે કે પરમેશ્વરનું અવ્યકત અને શ્રેષ્ટ રૂપ પણ તેજ પ્રકારે સગુણ માની શકાય. પિતાની માયાથી શું ન હોય પરંતુ જ્યારે તેજ અવ્યકત પરમેશ્વર વ્યકત-સૃષ્ટિ નિર્માણ કરે છે (ગી. ૯૮) અને સર્વ કેના હૃદયમાં રહીને તેમનો બધે વ્યવહાર કરે છે (૧૮૫ ૬૧ ) તારે તે એજ વાત સિદ્ધ થાય છે કે તે અવ્યકત અર્થાત્ ઈક્રિયાને અગોચર ભલે જ હોય તે પણ તે દયા, કર્તવાદિ ગુણોથી યુકત અર્થાત સગુણ અવશ્યજ હશે. પરંતુ એના વિરૂદ્ધ ભગવાન્ એવું પણ કહે છે કે “માં જર્નોન સ્ટિવંતિ ” મને કર્મોને અર્થાત ગુણને કદી સ્પર્શ નથી થતે (૪ ૧૪) પ્રકૃતિના ગુણોથી મહિત થઈને મૂર્ખ લેક આત્માને જ કર્તા માને છે-(૩ ૨૭૫ ૧૪ ૧૯ ) અથવા આ અવ્યકત અને અકર્તા પરમેશ્વરજ પ્રાણિયાના હૃદયમાં જીવરૂપથી નિવાસ કરે છે (૧૩ ૩૧ ) અને એટલાજ માટે યદ્યપિ તે પ્રાણિયેના કતૃત્વ અને કર્મથી વસ્તુથી અલિપ્ત છે તો પણ અજ્ઞાનમાં ફસેલા લેક મેહિત થયા કરે છે (૫ ૧૪ ૧૫) એ પ્રમાણે અવ્યકત અર્થાત ઈદ્રિયને અગોચર પરમેશ્વરના રૂપ-સગુણ અને નિર્ગુણ બે પ્રકારનાજ નથી, ઉલટા એના વિના કેઈ કેઈ એ બન્ને રૂપને એક કરી દઈને પણ અવ્યકત પરમેશ્વરનું વર્ણન કર્યું છે! ઉદાહર્થ–“મૂતમ્રત ન ૨ મતથી” (૯ ૫) હું ભૂતને આધાર થઈને પણ તેમનામાં નથી “પરમાત્મા ન તે સત્ છે અને ન તે અસત્ (૧૩ ૧૨) અનામતારું ગ્રહ્મ સત્તાના દુતે સર્વેદ્રિયવાનું હોવાને જેમાં ભાસ હોય પરંતુ જે સક્રિય રહિત છે અને નિર્ગુણ વઈને ગુણોને ઉપભેગ કરવાવાળા છે. (૧૩ ૧૪) દૂર છે અને સમીપ પણ છે (૧૩ ૧૫) અવિભક્ત છે અને વિભકત પણ દેખાય છે (૧૩૧૬) આ પ્રમાણે પરમેશ્વરના સ્વરૂપના સગુણ, નિર્ગુણ મિશ્રિત અર્થાત્ પરસ્પર વિરોધી વર્ણન પણ કરેલું છે .
ભગવદ્દગીતાની પેઠે ઉપનિષદમાં પણ અવ્યકત પરત્માનું સ્વરૂપ ત્રણ પ્રકારનું મલે છે–અર્થાત કદિ સગુણ વિગુણ, કદિ ઉભય વિધિ, એટલે સગુણ નિર્ગુણ મિશ્રિત અને કદિ કેવલ નિર્ગુણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org