________________
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૨
ભગવદ્ગીતાની પેઠેજ પરસ્પર વિરૂદ્ધ ગુણાને એકત્ર કરી બ્રહનું વર્ણન
આ પ્રમાણે કર્યુ* છે કે બ્રહ્મ સત્ નથી અને અસત્ પણ નથી (જ. ૧૦ ૫ ૧૨૯) ना s सदासी न्नो सदासीत्तदानीं 1
66
અર્થાત
૩૦૨
“ શ્રોા રળીયાન મહેતો મીચાન ” અર્થાત અણુથી પણુ અણુ (નાના) અને મેટાથી પણ મેાટા છે ( કઠ૦૨ ૫ ૨૦ ) | ‘ તàગતિ તòગતિ તત્પૂરે તદ્ઘાંતિ
"l
અર્થાત્ તે હાલે છે અને હાલતા પણ નથી. તે દૂર છે અને સમીપ પણ છે (ઇશ૦૫મું ૦૩ - ૧૫ ૭ ) અથવા સર્વે...દ્રિય ગુણાભાસ થઇને પણ સર્વ દ્રિય વિવર્જિત છે ( શ્વેતા૦૩ । ૧૭ ) ઇત્યાદિ
ઉપરનાં વચનાથી એ પ્રગટ થાય છે કે-ન કૈવલ ભગવદ્ગીતામાંજ મહાભારતાંતગત નારાયણીય અથવા ભાગવતમાં અને ઉપનિષદ્વેમાં પશુ પરમાત્માનું । અવ્યકત સ્વરૂપજ વ્યકત સ્વરૂપથી શ્રેષ્ઠ માન્યું ગયું છે અને એજ અવ્યક્ત શ્રેષ્ઠ રવરૂપ ત્યાં ત્રણ પ્રકારથી વર્ણિત છે-અર્થાત્ સગુણ, સગુણ -નિર્ગુ ણુ અને અંતમાં કેવલ નિર્ગુણ ઈત્યાદિ (લેાકમાન્ય તિલકનુ ગીતારહસ્યહિંદી અનુવાદ પૃ. ૨૦૩ થી ૨૦૯ સુધી)
બ્રમ્હ કે પરમાત્મા ના સ્વરૂપ વિષયમાં–ભગવદ્ગીતા અને ઉપનિષદોને એ સાર છે જે ઉપર પ્રદર્શિત કર્યાં છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનથી સ્પષ્ટ શબ્દો માં કહ્યું છે કે—સત્ અને અસત મન્ને હુંજ છું (ff* ૩૬ / ૧૧૫૬ સઽસન્નાર્ મનું ની) તથા તૈત્તિરીય ઉપનિષમાં પણ બ્રહ્મનુ પ્રતિદ્વંદ્વાત્મક શબ્દોમાંજ વર્ણન કર્યું ( શ્રાવ®ી ૨ પ્રનુવા ૬ ) આથી પ્રતીત થાય છે કે—ગીતા અને ઉપનિષદોના બ્રહ્મનું એકાંત સ્વરૂપ અભિમત નથી કિ ંતુ તેમના મતમાં બ્રહ્મનું સ્વરૂપ-વ્યકત, અવ્યકત, સગુણ, સગુણ–નિ`ણુ, અને નિ`ણ આદિ રૂપથી અનેકાંતજ નિણીત છે, અપેક્ષા કૃત ભેદથી બ્રહ્મમાં બધા ગુણા બતાવી શકાય ? એજ અભિપ્રાયથી બ્રહ્મમાં પ્રતિદ્વંદ્વાત્મ શબ્દોમાં વર્ણન કર્યુ ગયું છે.
એ સિવાય પુરાણામાં પણ ઈશ્વરનું સગુણ નિર્ગુણુ સ્વરૂપ બનાવ્યુ છે. આ વનમાં પણ અપેક્ષાવાદના સિદ્ધાંતની સ્પષ્ટતા દેખાઇ રહી છે
બ્રહ્મવૈવર્ત પુરાણુ શ્રીકૃષ્ણખંડ, અ, ૪૩ ના પાંચ ક્ષેાકેાના ભાવ —
બ્રહ્મ યદ્યપિ એક છે. પરંતુ ગુણુભેદથી તેના સ્વરૂપમાં ભેદ છે. એટલા માટે બ્રહ્મરૂપ વસ્તુ બે પ્રકારની છે– એક સગુણ બીજી નિર્ગુણુ, માયા સંયુક્ત તા તેબ્રહ્મ સગુણ કહેવાય છે. અને માયા રહિત ને નિર્ગુણુ કહે છે. સંસારને ઉત્પન્ન કરવાવાળા ભગવાનની ઈચ્છા શકિતજ પ્રકૃતિ છે, તે ભગવાનથી ભિન્ન નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org