________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંત વાદને આશ્રય લેનારા દર્શનકારે. ર૯૯
(ા. મ. ૧ સ. ૧૬૪ નં. ૪૬)g સત્ વિઝા વધા વતિ ”
ભાવાર્થ-તે એક સંત જે બ્રહ્મ હતા તેણે બ્રાહ્મણ (વિદ્વાને) અનેક પ્રકારથી કથન કરે છે.
(ા. . ૧૦ સ. ૭૨ નં. ૭)-- “રેવાનાં પૂર્વે યુગે માત: સઃ નાચત”
ભાવાર્થ–દેવતાઓથી પણ પ્રથમ અસત્ (અવ્યક્ત બ્રહ્મ) થી સત્ ( વ્યક્ત સંસાર) ની ઉત્પત્તિ થઈ આ કથનથી બ્રહ્મમાં સત્ય અને અસત્ બને શબ્દોનું વિધાન જોઈએ છિએ. અને સત્ અસતનું તેમાં નિષેધ પણ દષ્ટિગોચર થાય છે. આ કથન ઉપરા ઉપરી દેખાવથી યદ્યપિ વિરૂદ્ધ જેવું પ્રતીત થાય છે તે પણ એની ઉપપત્તિ અપેક્ષાવાદના સિદ્ધાંતાનુસાર થઈ શકે છે. આ કથન સાપેક્ષ છે અપેક્ષા કૃત ભેદને લઈને જ બ્રહ્મમાં અસત્ અને સત શબ્દને ઉલેખ છે કેઈ જગપર તે એ શબ્દને બ્રહ્મના વ્યકતા વ્યકત સ્વરૂપને બંધ કરવાને માટે કર્યો ગયો. અને કઈ જગે પર અવ્યક્ત રૂપમાં સગુણ નિગુણ સ્વરૂપનું ભાન કરવાને માટે છે. અને કઈ જગો પર કેવલ નિર્ગુણ સ્વરૂપ બોધનાર્થ સતુ અને અસથી વિલક્ષણતાને ઉલ્લેખ છે. એનાજ આધારથી ઉપનિષદમાં તેમજ ભગવદ્દગીતામાં અનેક જગે પરબ્રહ્મને સતરૂપી અસરૂપથી અને અસત્ રૂપથી ઉલ્લેખ કરીને સત્ અને અસત્ ઉભયથી વિલક્ષણ બતાવ્યા છે. ભગવદ્ગીતા અને ઉપનિષદમાં આવેલા આ પ્રકારના વિરૂદ્ધ વાક્ય ને સમન્વય અપેક્ષાવાદનું અવલંબન કર્યા વિના કદાપિ નથી થઈ શકતે. - “ અમુક વાકય આ તાત્પર્યને લઈને લખાયું, ”
અમુક વાકય અહીં આ તાત્પર્યથી વિહિત થયું,”
“ આ કથન પરમાત્માના નિર્ગુણ સ્વરૂપને બંધ કરાવે છે.” “અને આ કથનથી તેની સગુણા અભિપ્રેત છે.” ઈત્યાદિ રૂપથી જે વિદ્વાન વિરોધને પરિહાર અથવા વિરોધી વાકની એક વાકયતા, ચા સમન્વય કરે છે એજ અપેક્ષાવાદના સિદ્ધાંતનું અર્થથી આલંબન અથવા અનુસરણ છે.
અમારા વિચારમાં જૈન વિદ્વાન ઉપાધ્યાય યશવિજયજીએ ઠીક જ કહ્યું છેकुर्वाणा भिन्नभिन्नार्थान् , नयभेदव्यपेक्षया । प्रतिक्षिपेयुनों वेदाः स्याद्वादं सार्वतांत्रिकं ( नयोपनिषत् )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org