________________
૨૯૮ તવત્રયી-મીમાંસા,
ખંડ. ૨ –મિથ્યા એકાંત અને અનેકાંતવાદના બધાએ વિરોધી છે ? જૈનદર્શન પણ અનેકાંતવાદને અનેકાંત રૂપથીજ સ્વીકાર કરે છે જે એકાંત રૂપથી નહી, એથી તે પણ સમ્યક્ એકાંતવાદના પક્ષપાતી અને મિથ્યા અનેકાંતવાદના વિરેધી છે. એટલા માટે સમ્ય એકાંત અને સમ્યક અનેકાંતવાદમાં કેઇને વિપ્રતિપત્તિ નથી.
પ્રસ્તુત વિષયમાં અમારા જે વિચાર હતા તેને અમે સંક્ષેપ રૂપથી આ નિબંધમાં યથામતિ બતાવી દીધા છે. અને તેના ઉપયોગી સંકલિત સામગ્રીને પણ ઉપસ્થિત કરી દીધી છે. આશા છે કે વિવેક શીલ પાઠક અમારા વિચારેને મધ્યસ્થ દષ્ટિથી અવલોકન કરતા થકા અમારા આ અલ્પ પરિશ્રમને સફલ કરશે. શુભ
વિનીત-હંસ. પરિશિષ્ટ
જે ગ્રંથોના આધારથી દર્શન શાસ્ત્ર રચાયાં છે તેમાં પણ રૂપાંતરથી અનેકાંતવાદ-અપેક્ષાવાદનું મૂલ ઉપલબ્ધ થાય છે. બધા વૈદિક દર્શને પ્રમાણભૂત મૂલ આધાર–વેદ, ઉપનિષદુ અને ગીતા છે. એ સિવાય મહાભારત અને પુરાણ ગ્રંથને પણ કઈ કઈ જગે પર પ્રમાણ રૂપથી ઉલેખ છે.
જુવકે– બધાથી પ્રાચીન અને પ્રમાણિક કાગવેદમાં સૃષ્ટિના ભૂલ કારણ બ્રહ્મ ને સત્ અસતથી ભિન્ન બનાવ્યા.
બીજે ઠેકાણે કેઈએ સત્ કહ્યા તે કેઈએ અસંતું પણ કહ્યા. (. મં. ૧૦ સૂત્ર ૧૨૧ મ. ૧)
ના સાલીનો સાલી ની ”
ભાવાર્થ-તે કાલમાં સત્ પણ નહી હતું અને અસત્ પણ નહી હતું. અર્થાત જે નહી તે તે વખતે નહીં હતા અને જે છે તે પણ તે સમયે નહી હતા. કિંતુ સત્ અસત્ રૂપ કેવલ બ્રહ્મજ અવસ્થિત હતા.
(તૈત્તરીય બ્રાહ્મણ ૨ ૧ ૧ ૧)–નામ-૬૫-તિરોજ “ સત્ ” શખ્રવાર सत् एवावस्थितं परमात्मतत्त्वम्
ભાવાર્થ-નામ રૂપવિનાનું તે અસતુ, પરમાત્મા તત્વજ સત્ રહેલું હતું.
૧ ગુણરત્ન સૂરિકૃત-ષદર્શન સમુચ્ચયટી, શ્લો, ૫૭ પૃ. ૯૪ માંની પંક્તિને ભાવાર્થ_એવી રીતે એકાંતના અંગીકારથી અનેકાંતની હાનિ થતી નથી. સમ્યક્ એકાંત વિના અનેકાંત હેતે તથી. નયના અર્પણથી એકાંત, અને પ્રમાણુના અર્પણથી અનેકાંત ને ઉપદેશ છે. તેજ દષ્ટ ઇષ્ટથી અવિરુદ્ધની વ્યવસ્થા છે. (એજ પ્રમાણે શાસ્ત્રવાર્તામાં, વાર્તાિકા લંકારમાં પણ છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org