________________
તત્રયીની પ્રસ્તાવના. સનાતન અને પુરાતન એવા જૈન ધર્મનું વિકૃત સ્વરૂપ એ હિંદુ ધર્મ છે.*
આવા આવા દેશ પરદેશી અનેક મહાન મહાન પંડિતેની, નિર્મલ બુદ્ધિને પ્રકાશ મારા પર પડતાં, મારૂ મન વૈદિક મત જેવાને પ્રેરાયું. જેમાં જોતાં ઘણું ઘણું પ્રકારને વિપર્યાસ થએલે જણાતાં જેન-દિકની તુલનાત્મક રૂપે ગ્રંથ લખવા માંડ્યો, તેમાં ઘણું ખરા પંડિતોના વિચારે સત્ય રૂપે થએલા પણ લાગતા ગયા. તે મેં મારા ગ્રંથમાં જાહેર કર્યો છે. તે જોવાની ભલામણ કરૂ છું. આ જગો પર તો નહી જેવી સૂચના માત્રજ કરીને બતાવું છું.
સર્વજ્ઞાએ–નાના મેય અનંતાનંત જીવોથી ભરેલી, અને કમના સંગથી ૮૪ લાખ જીવેની વેનિયામાં ભટકતી, અનાદિના કાળથી ચાલતી આવેલી આ સૃષ્ટિ બતાવેલી છે.
વિદિકમાં-બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવાદિક એક એકથી વિરૂદ્ધપણે આ સૃષ્ટિની રચના કરતા બતાવેલા છે.
જેમાં આ અવસર્પિણમાં–ષભદેવાદિક ૨૪ મહાન તીર્થકર ધર્મના પ્રવર્તક (નાયક) થતા આવ્યા છે.
વિદિકમાં–મસ્ય, કુર્માદિક ૨૪ એકજ વિષ્ણુના અવતાર થએલા બતાવ્યા છે. તેમાં ત્રષભદેવને ૮મા નંબરે ગોઠવ્યા છે. ” આ સર્વમાં-હાથી, ઘેડાદિક અગાધ શક્તિવાળા ૧૪ રત્નો આવીને મળ્યા પછી, છ ખંડના રાજ્ય કરતાં–ભરત–સગર આદિ ૧૨ ચક્રવતીઓ થએલા બતાવ્યા છે. • વદિકમાં–તેજ ભરતને જડભરત, સગર આદિ બે ચારને, રાજા તરીકે ઓળખાવી તેમના સંબંધના હાથી, ઘડાદિ ૧૪ રેતમાં, થોડા ફેરફાર સાથે બ્રહ્માદિ દેના સમુદ્રમંથનથી ઉત્પન્ન થએલાં બતાવ્યાં છે. સગર ચકવતીના ૬૦ હજાર પુત્રે સ્વાભાવિક હતા, તે મહાદેવથી પ્રાપ્ત થએલા બતાવ્યા છે.
સર્વના ઈતિહાસમાં ૧૧મા તીર્થંકરના સમયમાં પહેલા વાસુદેવના પિતા-પુત્રીના સંબંધથી લેકમાં પ્રજાપતિ તરીકે જાહેર થયા છે.
વઢિમાં–તેજ પ્રજાપતિને ચારે વેદમાં બ્રહ્મા તરીકે લખીનેસુષ્ટિની આદિ કરનારા, સુષ્ટિની આદિમાંજ ચાર ઋષિએના હૃદયમાં ચારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org