________________
તવાયીની પ્રસ્તાવના.
સર્ગ ૧૪માં––માતાને મંદવાડ જાણું સેવામાં આવ્યા. શંકરની સ્તુતિ કરતાં વિમાન લઈ દૂતો આવ્યા. માતાની ના થતાં પાછા ગયા. પછી વિષ્ણુની સ્તુતિ કસ્તાં તેમના દૂતે વિમાન લઈને આવ્યા. તેમાં બેસીને માતા વિષ્ણુના ધામમાં પધાર્યા. આમાં સત્યતા કેટલી હશે ?
સગ ૧૫માં—-દિગવિજય કરવા હજારે શિષ્યને અને લશ્કર સાથે રાજાને સાથમાં લઈને નીકળ્યા. પ્રથમજ કાપાલિકો સાથે ઝપાઝપી થતાં રાજાએ હટાવ્યા. ગોકર્ણમાં-તમતના શિવ નીલકંઠને અતિ મત મના. ઉજીયનમાં-તમતના ભટ્ટ ભાસ્કરને અતિ મત મનાવ્યું. જેનને પિશાચ કહીને ખંડન કરવા લાગ્યા. જેમાં એક પણ વાત સાચી નથી. છેવટે સપ્તભંગીના ખંડનમાં ઉતર્યા. આ વાતને ઉત્તર ટિપનકારે જણાવ્યો છે કેસપ્તભંગીઓથી પ્રત્યેક પદાર્થમાં ગમે તેવા બીજા પણ પરસ્પર વિરૂદ્ધ ધર્મોને સમાવેશ થાય છે. બીજા અનેક વૈદિક મતના પંડિતાએ જ તેમની અગ્યતા બતાવેલી જગ જંગ પર મારા ગ્રંથથી જોઈ શકશે.
(૩૪) સાધારણ વિચારે–સર્વજ્ઞોના તત્વના વિકાર રૂ૫જ હાલને વૈદિક ધર્મ. સર્વના અપરિચિત પ્રદેશમાં, યજ્ઞ યાગાદિકના વિધાનવાળો, વેદ ધર્મ સ્વાથી લેકેથી ચાલી પડેલ ખરે પણ, સર્વના વિશેષ પરિચય વાળા પ્રદેશમાં તે નહી જે થઈ પડતાં, સવના તરવમિશ્રિત નવીન ગ્રંથની રચના કરી, વેદ ધર્મ ટકાવવાના પ્રયત્નો કરતા ગયા. એટલે દૂધમાં કે છાસમાં, પાણી કેટલું તેને અંદાજે ન કાઢી શકાય તેવા સ્વરૂપને, વૈદિક ધર્મ કરીને મુકો. .
વેદે એક એકથી ઘણા ઘણા છેટે, ઋષિઓથી તૈયાર થએલા, અનેક પ્રમાણેથી સિદ્ધ છે. છતાં સૃષ્ટિની આદિમાં ચાર-ઋષિઓના હૃદયમાં પ્રજાપતિથી ચારે વેદ પ્રાપ્ત થયા, તે વાત ચારે વેદેથી લખાતી ચાલી. તે પ્રમાણ વિનાની તદ્દન કલ્પિત છે તે શાથી ચાલી? અને કયારથી ચાલી ? પ્રગટ દેખાય છે કે સર્વોથી વિરૂદ્ધમાં લખી જાણ બૂજીને ચાલવા દીધી હોય એવું મારૂ ખાસ અનુમાન છે. આ મારા અનુમાનની પુષ્ટિમાં– આનંદશંકરભાઈ ધવન, આર્યોને તહેવારના લેખકના, અને મણિલાલભાઈ દ્વિવેદીના, ફકરાઓ ધ્યાનમાં લઈ વિચારવાની ભલામણ કરું છું. અને દક્ષિણના પંડિત લક્ષમણ રઘુનાથ ભિડે તે સ્પષ્ટ રૂપેજ લખીને બતાવ્યું છે કે “જૈન ધર્મ એ વિકૃત હિંદુ ધર્મ છે એમ કહેવામાં આવે છે પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org