________________
૨૬૮
તત્રયી–મીમાંસા.
. 'ખંડ ૨
પ્રધાનની પ્રવૃત્તિમાં અનેકાંતતા ( પૃ. ૪૬ થી . સાંખ્યમાં-પ્રકૃતિને પ્રધાન માની છે. જેનાથી સમસ્ત જાત કાર્ય ઉન્ન થાય તે પ્રધાન કહેવાય. પ્રધાનની પ્રવૃત્તિ છે તે-ગતિ સ્થિતિ ઉભય રૂપની છે.
સાંખ્યમતના પ્રાચીનાચાર્ય-પંચ શિખ કહે છે કે –
સ્થિતિરૂપ પ્રધાન માને છે તેમાં વિકૃતિ ન થવી જોઈએ, ગતિરૂ૫ માને પ્રકૃતિમાં પ્રધાન ને વ્યવહાર ન રહે જોઈએ. માટે પ્રધાનમાં ગતિ સ્થિતિ ઉભયરૂપની જ પ્રવૃત્તિ માનવી જોઈએ
છેવટમાં જૈનોના અનેકાંતવાદના સ્વીકારથી જ પ્રધાન શબ્દના ઉભય ધર્મ સચવાયા.
આ પ્રધાન શબ્દમાં ઉભય ધર્મને સ્વીકાર ટીકાકાર વાચસ્પતિમિરો તથા ટીપણી કાર બાલરામે પણ સ્વીકાર જ કરીને બતાવે છે, ''
(પૃ. ૪૯ થી) ઈશ્વરની પ્રવૃત્તિમાં અનેકાંતતા (શંકરસ્વામી)
સાંખ્ય મતના પ્રધાન કારણવાદનું ખંડન કરતાં (બ્રહ્મ સૂ શાં, ભા. અ, ૨ પા. ૨ સૂ. ૪) જણાવ્યું છે કે--ત્રણ ગુણની સામ્યવસ્થા તે પ્રધાન છે, તેના ગુણજ પ્રધાનના પ્રવર્તક નિવત્તક છે. પ્રધાનથી પુરૂષ નિરપેક્ષ ઠરે તો મહદાદિકનું કથંચિત પરિણત થવું અને કદાચિત ન થવું, કેવી રીતે બને? ઈશ્વરમાં એ દેષ ટાલવા શંકર સ્વામી કહે છે કે-ઈશ્વર સર્વજ્ઞ છે. શકિતમાન છે, અને તેમની માયામાં પવૃત્તિ અને નિવૃત્તિ એ બનેને સંભવ છે. અર્થાત્ ઈશ્વરમાં વિરોધી ધર્મ રહી શકે છે.”
જેનો પણ એજ કહે છે કે- પદાથોના વિરૂદ્ધ ધર્મોને અપેક્ષાથી જે વિચાર કરે તેનું નામજ અનેકાંતવાદ છે,
• આ મોટા પંડિતો પણ પિતાના એકાંતપક્ષની અડચણે દૂર કરવા એકજ પદાર્થમાં વિરોધી ધર્મને સ્વીકાર કરે છે જેનો તે પ્રથમથીજ બધાએ વિરૂદ્ધ ધર્મોનો નાશ કરવા–અનેકાંતવાદને સ્વીકાર કરીને બેઠા છે, તે વાત આ મેટા પંડિતે કેમ નહી વિચારી શક્યા હોય? (સાંખ્ય તત્વ કૌમુદી )
(પૃ. પ૨ થી ) નિરીશ્વરવાદી સાંખ્યાચાર્ય--ઈશ્વર કૃષ્ણ રચિત સાંખ્ય કરિકા ઉપર સાંખ્ય તત્ત્વ કૌમુદી નામના ટીકાકાર વાચસ્પતિ મિશ્ર લખે છે કે-ધૂમજ્ઞાનથી વન્હિત્વરૂપ સામાન્ય વિશેષનું જ જ્ઞાન કરી શકાય ૧ એમ કહીને અનેકાંતવાદનું જ અનુસરણ કરેલું છે. મીમાંસા લેક વાર્તિક
(પૃ. ૫૪ થી ) ૧ આ પંક્તિનો ખુલાશો કરતાં “સાધુ બલરામ કહે છે કે-અહી સામાન્ય વિશેષ ધર્મ છે એમ અનુમાન ન કરી શકાય, પણ વન્હિત્વ રૂપ સામાન્ય વિશેષનું જ અનુમાન કરી
(જુવો પૃ. ૧૦૨, કા, ૫)
શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org