________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
અનુભવદશાનું સ્વરૂપ
ગાથા-૨૪ અવતરણિકા :
શુદ્ધ આત્મસ્વરૂપને જોવા નિર્દન્દ્ર અનુભવ = અનુભવદશા જ જરૂરી છે તે સિવાયની કોઈપણ દશાથી આત્મસ્વરૂપ જોઈ શકાતું નથી, તેથી હવે તે સિવાયની દશા કઈ છે, અને તેનાથી આત્મસ્વરૂપ કેમ જણાતું નથી, તેની સ્પષ્ટતા કરતાં જણાવે છેશ્લોક :
न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ ।
कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवो दशा ||२४|| શબ્દાર્થ :
9. અનુમવ: - અનુભવ ૨. મમોહત્વાન્ - મોહનો અભાવ હોવાથી રૂ/૪/૬. સુપુત્તિ: સશા ન - સુષુપ્તિદશા નથી ૬/૭/૮, ૨ વાવનારી નાર - અને સ્વપ્ન અને જાગરદશા પણ નથી . વરુત્વનાશિન્ગવિગ્રાન્તઃ - કલ્પના શિલ્પની વિશ્રાન્તિ હોવાથી ૧૦. તુ પુર્વ - સુર્યા જ છે = ચોથી જ દશા છે. શ્લોકાર્થ :
નિર્વદ્ અનુભવ, એ સુષુપ્તિ દશા નથી, કેમકે તેમાં મોહ નથી હોતો અને તે સ્વપ્ન કે જાગર દશા પણ નથી. તે તો કલ્પનાશિલ્પની વિશ્રાન્તિ હોવાને કારણે તુર્યા ચોથી જ દશા છે. ભાવાર્થ :
સંસારી જીવોની ચાર દશા હોય છે. મોહના તીવ્ર ઉદયવાળી પ્રથમ સુષુપ્તિ દશા, ચારિત્રમોહનીયના ઉદયવાળી બીજી સ્વપ્ન દશાચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમવાળી તથા આત્મસ્વરૂપને પામવાની અનેક કલ્પનાઓ સહકૃત ત્રીજી જાગૃત દશા, અને મોહનો સંપૂર્ણ ક્ષય તથા કેવળજ્ઞાનરૂપી સૂર્યના ઉદયને કારણે જેમાં કલ્પનાના તરંગો તદ્દન શાંત થઈ જાય છે તેવી આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવતી ચોથી ઉજાગરદશા. આ ચોથી ઉજાગરદશા જ નિર્દઢ અનુભવજ્ઞાનવાળી અનુભવ દશા છે. વિશેષાર્થ :
યોગદર્શનના પ્રણેતા પતંજલિ ઋષિએ સંસારવર્તી જીવોની ચાર દશા વર્ણવી છે : ૧. સુષુપ્તદશા ૨. સ્વપ્નદશા ૩. જાગૃતદશા અને ૪. ઉજાગ૨૦...
આ ચાર દશામાંથી ચોથી ઉજાગર દશા અનુભવદશાસ્વરૂપ છે. ચાર દશામાં તેનો ચોથો નંબર હોવાથી સંસ્કૃતમાં આ ઉજાગરદશાને તર્યાદશા પણ કહેવાય છે. આ તર્યાદશાને વરેલા મહાત્મા જ સર્વથા શુદ્ધ આત્મદ્રવ્યનું સંવેદન કરી શકે છે, પરંતુ બાકીની ત્રણ દશાઓમાં સાધક આત્માનું દર્શન કે સર્વથા શુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org