________________
પ્રકરણ પાંચ
૮૫
૮. ઐતરેય બ્રાહ્મણ, ૮, ૫; શતપથ બ્રાહ્મણ, ૧૩, ૧, ૫, ૨.
ઈરાની સામ્રાજ્યના શાસનકાળ દરમ્યાન આપણા દેશના ગંધાર અને સિંધ પ્રદેશમાં આ વહીવટી શબ્દ પ્રચલિત થયો હશે. અને સમાંતરે મૌર્ય સામ્રાજ્યના સમયમાં એનો પ્રચાર પ્રાયઃ લુપ્ત થયો હશે. તે પશ્ચાતું બાહ્નિક યવનો, શક-પદ્વવો અને કુષાણો આ દેશમાં આવ્યા. આ બધી પ્રજાવિશેષ ઈરાનમાંથી આવેલી હોઈ એમના શાસનકાળમાં ઈરાનનો આ વહીવટી શબ્દ આપણા દેશના આ ભૂભાગમાં પુન:
પ્રચલિત થયો હોય. ૧૦. રેસન, કેટલૉગ., ફકરો ૮૬; રાય ચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ ૩૧૦; સ્મિથ, અહિઇ., ૧૯૫૭, પૃષ્ઠ
૨૨૩; સ્ટેન કોનો, ઇક્વિા ., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૧૪૦ થી. ૧૧. દિનેશચંદ્ર સરકાર, ‘ધ શકક્ષત્રપ્સ ઑવ વસ્ટર્ન ઇન્ડિયા', એઇયુ, પૃઇ ૧૮૦. ૧૨. આ બાબતની વિશેષ ચર્ચા સારુ જુઓ આ જ પ્રકરણમાં છેલ્લો મુદ્દો : ‘પશ્ચિમી ક્ષત્રપ કુષાણોના
ઉપરાજ હતા ?' તેમ જ કષ્કિના સમયની ચર્ચા વાસ્તે જુઓ આ ગ્રંથના વિભાગ ત્રણમાં પ્રકરણ
નવ. ૧૩. સેનાપ્ત, એઈ., પુસ્તક ૮, પૃષ્ઠ ૮૫થી, લેખ નંબર ૧૪૪ (૧૯૦૫). ૧૪. ઉષવદાર શક જાતિનો હોવાથી એના સસરા નહપાન અન્ય જાતિનો પણ હોઈ શકે એવી દલીલ
કરવામાં આવી છે. આ મુજબ તે પહ્નવ જાતિનો હોવાની અટકળ થઈ છે (રસન, કેટલૉગ., ફકરો ૮૪). પરંતુ શક જાતિનાં વિભિન્ન કુલો વચ્ચે લગ્ન સંબંધ યોજાતા જ નહીં હોય એવું આત્યંતિક વિધાન સમજવું મુશ્કેલ છે. શક જાતિનાં સ્થળવિસ્તાર અને એમની સંખ્યા-વિપુલતા તથા ભ્રમણ-પ્રવૃત્તિ જોતાં એ જાતિમાં પરસ્પર લગ્નસંબંધ યોજી શકાય તેવાં પેટાજૂથ અર્થાત્ ગોત્ર રચાયાં હોય એવું
અનુમાન તદન સંભવિત જણાય છે. ૧૫. સરકાર, સીઇ., નંબર ૮૬, પૃષ્ઠ ૧૯૭. ૧૬. સ્મિથ વગેરે ઇતિહાસકારો ક્ષહરાતોને શકો સાથે સાંકળી તેઓ શકસ્તાન(અર્વાચીન સીસ્તાન)થી
આવ્યા હોવાનું સૂચવે છે (અહિઈ., પૃષ્ઠ ૨૨૦). ૧૭. ટોમસ, જરૉએસો., ૧૯૦૬, પૃષ્ઠ ૨૧૫; સત્યશ્રાવ, ૧૯૪૭, પૃષ્ઠ ૬૯. ૧૮. સ્ટેન કોનો, કાઁઈઇ., પુસ્તક ૨, ભાગ ૧, પૃષ્ઠ ૧૬. ૧૯. જુઓ આ પ્રકરણમાં હવે પછી ‘કાદમક કે ચાષ્ટનવંશ' નામનો મુદ્દો. ૨૦. વસુમિત્તમિત્તા સદ્દી fiધળયા વિ સમયેÁ !
णरवाहणा य चालं तत्तो भत्थट्ठणा जाया ॥१५०७|| भत्थट्ठणाण कालो दोण्णि सयाईं हबति बादाला । तत्तो गुत्ता ताणं रज्जे दोण्णि य सयाणि इगितीसा ॥१५०८||
(જુઓ ઉપાધ્ધ અને જૈન (સંપાદિત) તિન્નાથપurf પૃષ્ઠ ૩૪૦-૪૨). ૨૧. ડોલરરાય માંકડ, ઇતિહાસ-સંમેલન-નિબંધસંગ્રહ, ૧૯૪૩, પૃષ્ઠ પર, ૫૭, ૫૯. ૨૨. ક્ષહરાત વંશના લેખોમાં નિર્દિષ્ટ વર્ષો રાજ્યકાલનાં (regnal) છે. પરંતુ તેથી તેઓ શક જાતિના નથી
એમ કહી નહીં શકાય. તેઓ શક જાતિના છે તે આપણે અગાઉ અવલોકી ગયા છીએ. ૨૩. આ બંને વર્ષો માટે જુઓ પરિશિષ્ટ છે. ૨૪, શોભના ગોખલે, ‘આન્ધ ઇસ્ક્રિપ્શન ઑવ ચાખન, શક ૧૧', જર્નલ ઑવ એાન્ટ ઇન્ડિયન હિસ્ટરી,
પુસ્તક ૨, ભાગ ૧-૨, પૃષ્ઠ ૧૦૪થી. પણ હવે ચોષ્ટનનો વર્ષ ૬નો શિલાલેખ દોલતપુરમાંથી પ્રાપ્ત થયો છે. એવું વા. વિમિરાશી જણાવે છે. (જુઓ પ્રકરણ સાત અને પાદનોધ છ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org