SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચાર ૧૨. કેમ કે એમના આગમન-આક્રમણનો સમય પણ ભિન્ન ભિન્ન હોવાનું મનાય છે. (જુઓ હવે પછીનો મુદ્દો). આ કારણે પ્રવેશમાર્ગ પણ જુદો જુદો હોય એવો મત વધારે સંભવિત જણાય છે. ૧૩. ફૉન, સીપી., પૃષ્ઠ ૩૨૫; સટેન કોનો, જરૉએસો., ૧૯૩૨, પૃષ્ઠ ૯૫૯. ૧૪. રેપ્સન, કેહિઇ., પૃષ્ઠ પ૬૭-૬૮; સ્ટેન કોનો, કૉઇઇ., ૫.૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૨. ૩૬. ૧૫. સુધાકર, પૃષ્ઠ ૧૪. ૧૬. સભાપર્વ, ૪૩, ૧૨; ૪૭, ૧૯, ૨૬ અને ૪૮, ૧૫. આરણ્યકપર્વ, ૪૮, ૨૦; ૧૮૬, ૨૯-૩૦; ભીષ્મપર્વ, ૭૫, ૨૧; કર્ણપર્વ, ૯૪, ૧૬; ઉદ્યોગપર્વ, ૧૫૮, ૨૦ અને અનુશાસનપર્વ ૬૮, ૨૧. ૧૭. મોતીચંદ્ર, ઉપાયનપર્વ, પૃષ્ઠ ૩૦. ૧૮. પુરાણોમાં પણ શકોનો ઉલ્લેખ છે. દા.ત. વાયુ, મત્સ્ય, વિષ્ણુ અને ભાગવત (પાર્જિટર, કલિ-એજ, પ્રસ્તાવના, પૃષ્ઠ ૨૪-૨૫, અને ૩૫, ૭૨, ૪૨; જાયસ્વાલ, જબિઓરીસો., પૃ.૧૬, ભાગ ૩-૪, પૃષ્ઠ ૩૧૩; સત્યશ્રાવ, પૃષ્ઠ ૧૩-૧૪; દુ.કે.શાસ્ત્રી, પુરાણ વિવેચન, ૧૯૩૧, પૃષ્ઠ ૬). પણ પુરાણો મહાભારતથી અનુકાલનાં હોવાથી શકોનાં આક્રમણના સમયનિર્ણય વાસ્તે ઉપયોગી નથી. ૧૯. બ્રાઉન, સ્ટોરી ઑવ કાલક, પૃષ્ઠ ૯; કલ્યાણવિજયજી, જૈન કાલગણના, પૃષ્ઠ પ૩; પાર્જિટર, કલિ એજ, પૃઇ ૪૫-૪૬ અને ૭૨. ૨૦. કલ્યાણવિજયજી, જૈન કાલગણના, પૃષ્ઠ ૫૩-૫૪ અને ૧૫૯. ૨૧. એજન, પૃષ્ઠ ૫૫. . ૨૨. સ્ટેન કોનો, કૉઇઇ., .૨, ભાગ ૧, પૃષ્ઠ ૧૨ તેમ જ જુઓ હવે પછી આ પ્રકરણની પાદનોંધ ૩૬ અને ૩૭. ૨૩. સ્ટેન કોનો, એજન, પૃષ્ઠ ૧૬ અને તત્સંબંધિત પ્લેટ. ૨૪. એજન, પ્રસ્તાવના, પૃઇ ૯૧-૯૪. ૨૫. ડોવસન, જરૉએસો., ૧૮૭૫, પૃષ્ઠ ૩૭૬ અને ૧૮૭૭, પૃષ્ઠ ૧૪૪થી; લીટ, જરૉએસો., ૧૯૦૩, થી ૧૯૦૮ અને ૧૯૧૩થી ૧૯૧૫: દિનેશચંદ્ર સરકાર, એઈય., પૃષ્ઠ ૧૨૮; એચ.કે ડેબ, રૉએસો., ૧૯૨૨ પૃષ્ઠ ૪૨., આ બધા વિદ્વાનો વિક્રમ સંવત હોવાનું સૂચવે છે. બેનરજી અને રેપ્સન, ઈએ., પૂ.૩૭, ૧૯૦૮, પૃષ્ઠ ૬૭ અને કેહિઇ., ૫.૧, પૃષ્ઠ ૫૭૦. આ બંને લેખકો સીસ્તાનમાંના પદ્ધવ સંવતનું સૂચન કરે છે. માર્શલ, આસઈ., ૧૯૧૨-૧૩, અને જરૉએસો., ૧૯૧૪; રામપ્રસાદ ચંદા, જરૉએસો., ૧૯૨૦, પૃષ્ઠ ૩૧૯. આ ત્રણ અધ્યેતા આ બાબતે મોએ સંવતનું સૂચન કરે છે. ૨૬. જુઓ આ પ્રકરણમાં હવે પછીની પાદનોંધ ૭૭ અને ૭૮. ૨૭. વિદ્યાલંકાર, ભાઇફ., પુષ્ઠ ૭૫૭. “હિંદી શકસ્થાન'નો પ્રથમ નિર્દેશ પેરિપ્લસ અને તોલમાપની નોંધમાં જોવા મળે છે. ૨૮. જુઓ અગાઉની પાદનોંધ ૩. કાલકકથાઓમાં શકોએ સિંધુ નદી ઓળંગ્યાનો ઉલ્લેખ છે. ૨૯. ગ્રીક નામ ઉપરથી અંગ્રજી રૂપાંતર પ્રમાણે Maues લખાય છે. મૂળમાં મોગ અને મોઅ એમ બે નામ મળે છે. રેસન મોઅ અને મોગ એક જ વ્યક્તિનાં બે નામ હોવાનું સૂચવે છે (એઈ., પૃષ્ઠ ૧૪૧). કનિંગહમ પણ આ મત ધરાવે છે (એ ઇ., પૃષ્ઠ ૧૭૮). દિનેશચંદ્ર સરકાર બે મોએ (મોઅ ૧લો અને મોઅ ૨જો) હોવાનું નોંધે છે (સીઇ., પૃષ્ઠ ૧૦૯, પાદનોંધ ૩). ૩૦. સ્ટેન કોનો, કૉઈઈ., પુ. ૨, પૃષ્ઠ ૧૧-૧૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy