SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રપકાલીન ગુજરાત ૩૧. એઈ., પુ.૪, પૃષ્ઠ પપથી. ૩૨. પેરિપ્લસ, ગુજરાતી અનુવાદ, ફકરો ૩૮ અને ૪૧. ૩૩. ચટ્ટોપાધ્યાય, અહિનોઇ., પૃષ્ઠ પર, ફૉન નોંધે છે કે મોઅ પદ્વવ હતો, કેમ કે મોઅના સિક્કા અયના સિક્કા સાથે ઘણું સામ્ય ધરાવે છે અને અય પદ્વવ હતો (સીપી., પૃષ્ઠ ૩૩૮થી). મોએ અને અયના સિક્કાઓ વિશે જુઓ રસેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૧૮-૧૧૯. પણ સુધાકર ચટ્ટોપાધ્યાયના મત મુજબ અય શક હતો (અહિનોઇ., પૃષ્ઠ ૨૧) તેથી મોઅ પણ શક હતો (એજન, પૃષ્ઠ ૧૪). શક-પલ્લવ જાતિના ભેદ વિશે ટોમસના વિચારો ધ્યાનાર્ય છે. આપણી ભૂમિ ઉપર આક્રમણ કરનાર પૂર્વ ઈરાની ટોળીઓમાં વિવિધ તત્ત્વો એકરૂપ થયેલાં હતાં. તેથી માત્ર નામ ઉપરથી અમુક ટોળી ચોક્કસ સ્વરૂપે શક હતી કે પદ્વવ તે કહેવું મુશ્કેલ છે. તેથી એટલું જ કહેવું સલામત છે કે મોઅ વિદેશી હતો (જરોએસો., ૧૯૦૬, પૃષ્ઠ ૨૧૫). ૩૪. સ્ટેન કોનો, કૉઇઇ., .૨, પ્રસ્તાવના પૃષ્ઠ ૨; રાયચૌધરી, પોહિએઇ., પૃષ્ઠ ૪૩૭. ૩૫. લેખની હાલત બહુ સારી ન હોવાથી નિશ્ચિત વર્ષ કહેવું મુશ્કેલ છે. ૩૬. સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૨૦. ૩૭. જુઓ પાદનોંધ નં. ૩૧; અને રાયચૌધરી, પોહિએઇ., પૃષ્ઠ ૪૩૭. ૩૮. રાયચૌધરી, એજન, પૃષ્ઠ ૪૩૮. ૩૯. કેહિઈ., પૃષ્ઠ પ૯૦ અને ૭૦૧. ૪૦. સુધાકર, પૃષ્ઠ ૩૦. કાબુલની ખીણમાંથી તેનો એક સિક્કો મળી આવ્યો છે તેથી તે પ્રદેશ તેના રાજયવિસ્તારમાં હોવાનું અનુમાન થઈ શકે નહીં (એજન, પૃષ્ઠ ૪૦, પાદનોંધ નં. ૧૧). , ૪૧. એજન, પૃષ્ઠ ૩૦, પાદનોંધ નં.૧૪અ. ૪૨. તેણે દિમિત્રના (જેણે ઈસ્વીપૂર્વ બીજી સદીના પૂર્વાર્ધમાં રાજય કર્યું હતું) સિક્કાઓનું અનુકરણ કરેલું (સુધાકર, પૃષ્ઠ ૩૦). દિમિત્ર અને મોઅના સિક્કાના વિવરણ વાસ્ત જુઓ રસેશ જમીનદાર, પ્રા ગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૧૨ અને ૧૧૮. ટાર્નના મત મુજબ દિમિત્ર, મિનેન્દર અને અપલદત્ત સમકાલીન હતા અને ઈસ્વીપૂર્વ બીજી સદીમાં રાજય કરતા હતા (ગ્રીબેઇ., પૃષ્ઠ ૧૩૩ ૧૩૪). રેપ્સન પણ આવું મંતવ્ય ધરાવે છે (હિઇ., પૃષ્ઠ ૫૪૮, ૫૫૧). ૪૩. શક-પટ્સવ રાજાઓના સિક્કાઓના વિવરણ વિશે જુઓ રસેશ જમીનદારકૃત પુસ્તક પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, ૧૯૯૪, પ્રકરણ ૭ (વિદેશી શાસકોના સિક્કા). ૪૪. જુઓ આ પ્રકરણમાંની પાદનોંધ ૩૬થી ૩૮ આ બંને લેખના સંદર્ભ સારુ. ૪૫. સ્ટેન કોનો, કૉઇઇ., પુ. ૨, ભાગ ૧, પૃષ્ઠ ૯૧-૯૪. ૪૬. ડોવસન, જરૉએસો., ૧૮૭૫, પૃષ્ઠ ૩૭૬થી અને ૧૮૭૭, પૃષ્ઠ ૧૪૪થી, ફલીટ, જરૉએસો., ૧૯૦૩, ૧૯૦૫, ૧૯૦૬, ૧૯૦૭, ૧૯૦૮, ૧૯૧૩, ૧૯૧૪, ૧૯૧૫; એચ.કે. ડેબ, જરૉએસો., ૧૯૨૨, પૃષ્ઠ ૪૨ અને દિનેશચંદ્ર સરકાર, એઇયુ, પૃષ્ઠ ૧૨૮. ૪૭. ટર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૪૯૪; રેસન, કેહિઈ., પૃષ્ઠ પ૭૬. ૪૮. રાયચૌધરી, પોહિએઇ., પૃષ્ઠ ૨૯૯. આ બંને રાજાઓના હાથ નીચે અસ્પવર્મા નોકરી કરતો હતો (પંજાબ મ્યુઝિયમ કેટલૉગ, પૃષ્ઠ ૧૫૦). આથી બંને સમકાલીન હોવાનું સ્પષ્ટ થાય છે. જુઓ હવે પછી આ પ્રકરણમાં “ઈન્દ્રવર્માનું કટુંબ” અને “મથુરાના ક્ષત્રાપો' શીર્ષક હેઠળનાં લખાણ અને તસંબંધિત પાદનોંધ. ૪૯. રેસન, કેલિઈ, પૃષ્ઠ પ૭૩-૭૪; રાયચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ ૨૯૯. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy