SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ૨૬. ગુજરાતના , ભાગ ૩જો , પૃ. ૧૯૧. 20. “A Collection.,” p. 57. ૨૮. આચાર્ય, પૃ. ૧૯૧. ૨૯. લેખમાં અલબત્ત તિથિ વાર અને ખ્રિસ્તાદ માસ તારીખમાં ફરક છે તે તરફ ડિસાળકરે અને એમને અનુસરીને આચાર્યજીએ ધ્યાન દોર્યું છે : પણ લેખ બનાવટી જણાતો નથી. ૩૦. “ગિરનારના,” પૃ ૨૦૫ અને તે પરનું વિવેચન પૃ૦ ૨૦૬-૨૦૮. ૩૧. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ” સ્વાધ્યાય ૫૦ ૮, અંક ૪, પૃ. ૪૬૯-૪૮૯. ૩૨. જુઓ “અર્જુનદેવનો કાંટેલાનો શિલાલેખ,” ગુજરાતના, ભાગ ૩જો, પૃ૨૦૪-૨૦૭. સંદર્ભકર્તા શ્લોક આ પ્રમાણે છે : તથા પ્રાવીન, “અવલોકન” પૃ૦ ૮૬. रैवताजलचूलै च श्रीनेमिनिलयाग्रतः प्रांशुप्रासाद प्रस्थापि बिंबं पार्श्वजिनेशतः ॥१०॥ ૩૩. Revised list, No. 23, p. 358; પ્રાર્થન, લેખાંક ૫૩, પૃ.૭૧ તથા “અવલોકન” પૃ. ૮૪-૯૬; D. B. Diskalkar, Inscriptions of Kathiawad; (Reprinted from New Indian Antiquary, No. I-I (1938-41) Bombay, p.691; ગુજરાતના, ભાગ ૩જો , લેખાંક નં ૨૧૦, પૃ. ૪૨. ૩૪. પ્રાર્થન, પૃ. ૮૪-૯૬. ૩૫. “મંત્રી ઉદયન અને તેનો વંશ,” સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, અમદાવાદ ૧૯૬૫, પૃ. ૧૦૦-૧૧૯. ૩૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૨૬૮-૨૭૧ તથા પૃ૦ ૪૦૨-૪૦૩. ૩૭. આ સંદર્ભમાં જુઓ અહીં અન્ય લેખ “ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો.” લેખાંક ૨. ૩૮. Revised List., Ins, 11, pp. 353-354. 36. Diskalkar, Inscriptions., No. 30, p. 736. ૪૦. આ બાબતમાં ડિસકળકરનું આમ માનવું છે : I think the King Mahipala in this inscription is probably the first of the three.” (Ibid.) He dates the first to V. S. 1364-87 (A. D. 1308-31), the second to V. S. 1452-56 (A. D. 1396-1400), and the third to V. S. 1506-27 (A. D. 1450-71). પણ વિમલનાથ જિનાલયની પ્રતિષ્ઠા સમયે (ઈ. સ. ૧૪૫૩માં) રા’મંડલિક(દ્વિતીય)શાસન ચાલતું હતું, અને આ મંડલિકનો પિતા મહિપાલદેવ (દ્વિતીય) હતો તેમ પ્રસ્તુત જિનાલયના કારાપકોની પ્રશસ્તિને આધારે સિદ્ધ છે, તેનું શું? ૪૧. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભાગ ૧લો, ભાવનગર સં. ૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ8 ૩૬. ૪૨. આ ગ્રંથમાં પ્રકાશિત સંઘવી શવરાજવાળી ચૈત્ય-પરિપાટી. લેખમાં સા. મેતા પછી પુનઃ મેના શબ્દ છે. એ નામ એની ભાર્યાનું “મેલાદેવી” રૂપ હોઈ શકે. અહીં આવી કલ્પના કરવા માટે એ યુગના બે સમાંતર દાખલાઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy