SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ટાંકીશું. વિસં. ૧૪૫૫(ઈ. સ. ૧૩૯૯)માં શ્રીમાળી “મેલિગ” શ્રાવકે પાર્શ્વનાથચરિતની પ્રતિલિપિ કરી છે, તેની પ્રશસ્તિમાં તેની પત્નીનું નામ “મેલાદેવી” આપ્યું છે. (જુઓ, મુનિ જિનવિજય, નૈનપુસ્તકપ્રતિસંપ્રદ, સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈ ૧૯૪૩, પ્રશસ્તંક ૪૪, પૃ. ૪૫.) બીજો દાખલો પણ પ્રસ્તુત સંકલનમાં પૃ. ૧૪૮ પર ક્રમાંક ૩૯૪માં નોંધાયો છે. સં. ૧૪૯૨ (ઈ. સ. ૧૪૩૬)માં આવશ્યકબૃહદવૃત્તિની નકલ કરાવનાર રાજમંત્રી સજ્જનપાલની માતાનું નામ “મેલાદે” આપ્યું છે. 83. Report on Antiquities., p. 169. ૪૪. Ibid. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy