SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે નીચે મુજબ ઉલ્લેખ છે નાગમોરી ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પાલક પિંડ જ ઇંદ્રમંડપ સૌ અંગો-૨૪ આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ છે કે બર્જેસે જેની નાગરિસિરિયા એવી વાચના કરી છે તે અસલમાં ‘નાગમોરિઝિરિયા’’ હોવું જોઈએ. (અમે તે સુધારો લેખ અંતર્ગત સૂચવ્યો છે.) નાગમોર એક દૈતવ રૂપે જૈન મધ્યકાલીન સાહિત્ય અને શિલ્પમાં પ્રસિદ્ધ છે. પંદરમા શતકના મધ્યભાગની તપાગચ્છીય રત્નસિંહ સૂરિશિષ્યની ગિરનારતીર્થમાલા અંતર્ગત પણ આ પ્રમાણે ઉલ્લેખ છે : ઇંદ્રમંડપ ગજપદ સિદ્ધિ નાગોરિ કુંડ જિહાં જિન તિાં કરું સેવ સુન્ની લિખિત. ૧૯ ૮૫ (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧ લો, ભાવનગર સં૰ ૧૯૭૮ ( ઈ. સ. ૧૯૨૨), પૃ ૩૬). તથા તપાગચ્છીય મુનિસુંદર સૂરિ-શિષ્ય હેમહંસગળિની ગિરનારÅત્યપરિપાટી(આ. સં. ૧૫૧૫ આ ઈ. સ ૧૪૫૯)માં નીચે મુજબ ઉલ્લેખ છે : નાગોરઝિરિ ઇદ્રમંડપ પેખિએ આવું દો । જોઈએ કુંડ ગઇંદમુ એ છત્રસિલા તસુ હેઠિ।૨૮॥ (સંહ પંડિત બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧-૩, એપ્રિલ ૧૯૨૩, પૃ ૨૯૬). ૧૯. ‘ગિરનારના,’’ પૃ- ૨૦૪-૨૦૫. ૨૦. શ્રી અત્રિએ ઠક્કુર જસયોગવાળા લેખનું ચિત્ર તો પ્રગટ કર્યું છે (Cf. “A Collection, pl. XLIII, Fig. 3), પક્ષ આ સ્મરલ-સ્તંભનું ચિત્ર પ્રકાશિત નથી કર્યું. ૨૧. Poona Orientalist, Vol 1, No.4, p. 45. ૨૨. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ જો, “પુરવણીના લેખો” (૧૫૭ ઈ), મુંબઈ ૧૯૪૨, પૃ ૧૯૧ ૧૯૨. Jain Education International ૨૩. “A Collection.,” p. 57. ૨૪. મુનિ શ્રી જિનવિજયજી આ બધા સ્રોતોમાંથી મૂળ સંદર્ભો ટાંક્યા છે ઃ જુઓ । પ્રાચીન, “અવલોકન” પૃ. ૮૧ ૮૩. ૨૫. Revised list., Ins. 27 and 30, p. 359; અને પ્રાચીન, લેખાંક ૫૦-૫૧, પૃ॰ ૭૦; તથા “અવલોકન” પૃ ૮ ૧-૮૩, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy