SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત ૬૧ ગ્રંથપ્રશસ્તિ(ક્રમાંક ૨૯)માં મૂળે કહેલી છે, પણ તે આબુ—ગિરનારના લેખોના કાળ પછી બનેલી જણાતી હોઈ તેમ જ લેખની મૂળ ચર્ચાને વિશેષ લાભદાયી ન હોઈ અહીં તેનો સારભાગ આપવો જરૂરી નથી માન્યો. * વતીઝ (તેમ જ માવ્ય) કોઈ શબ્દ યા શબ્દસમૂહનાં અપૂર્ણ વા અશુદ્ધ રૂપ છે. એમાંથી સીધી રીતે કોઈ અર્થ તારવવો મુશ્કેલ છે. શ્રી અત્રિએ નથી એમ વાંચ્યું છે; અને નાથી શબ્દ પર એમના આગળ ઉપરના ગુજરાતી લેખનભાગમાં ટીકારૂપે થોડું કહ્યું છેઃ (જુઓ “ગિરનારના,” પૃ૨૦૮) શિલાલેખની આગળની ભી પંક્તિમાં આવતો શબ્દ વૈ સાથે ૧૦મીનો પહેલો અક્ષર 1 ને જોડી નથી જુદું પાડવું સયુક્તિક લાગે છે. જૈન નથી એટલે કે શુદ્ધ સંસ્કૃત અનુસાર ત્યાં ચૈત્ય ન ત્યાં હોવું અભિપ્રેત છે. શ્રી અત્રિએ આ સ્થળે ધો(% ?) એમ વાંચ્યું છે. પણ ટુ એ . હોવું ઘટે. આગળ સા જોડી []દુ. થળેશ્વર વાંચીએ તો શબ્દનો બંધ બેસી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy