SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ६० સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર III, Bangalore 1919, pp. 7. * આ લેખ માટે જુઓ આચાર્ય, ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ બીજો , મુંબઈ 1935, Quiz १८७, पृ. १५४ એ લેખનો મૂળપાઠ આ પ્રમાણે છે : वस्तुपालविहारेण हारेणेवोज्वलश्रिया उपकंठस्थितेनायं शैलराजो विराजते ।। श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोर्थं पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीश@जयाव[ तार ]श्रीआदिनाथप्रासादग्रतो वामपक्षे स्वीयसद्धर्मचारिणी-महंश्रीललितादेविवि श्रेयौर्थं विंशतिजिनालंकृतः श्रीसम्मेतशिखरप्रासादस्तथा दक्षिणपक्षे द्वि. भार्यामहंश्रीसोखुश्रेयोर्थं . चतुर्विंशतिजिनोपशोभितः श्री अष्टापदप्रासादः० अपूर्वघाटरचनारुचितरमभिनवप्रासाद चतुष्टयं निजद्रव्येण कारयांचके 3८. वस्तुपालि वर मंति भुयणु कारिउ रिसहेसरु । अठ्ठावय-सम्मेयसिहरवरमंडपु मणहरु ॥१५॥ कउडिजकखु मरुदेवि दुह वि तुंगु पासाइउ । धम्मिय सिंह धुणंति देव वलिवि पलोइउ ॥१६।। -रेवंतगिरिरास, द्वितीयं कडवं (मुनिप्रवर श्री पुष्यविश्य सूरि, 'सुकृतकीर्तिकल्लोलिन्यादि' पृ. १०१.) 3८. वत्थुपाल मंतिणा सित्तुज्जावयार भवणं अठ्ठावय-समंउ मंडवो कवडिहजकख-मरुदेवीपासाया य काराविआ.... "रैवतगिरिकल्प", विविधतीर्थकल्प.. આગ્રંથ મુનિશ્રી જિનવિજયજીએ સિંઘી જૈનગ્રંથમાં ગ્રંથાંક ૧૦ તરીકે પ્રસિદ્ધ કર્યો છેઃ શાંતિનિકેતન વિસ. १८८१. ४०. वस्तुपालविहारस्या पृष्टोनुत्तर सन्निभं कपर्दीयक्षायतनमकारय य यंकृति ६-७० ३. (વસ્તુપાલચરિતના સંપાદક, પ્રસિદ્ધિસ્થાન અને પ્રસિદ્ધ કર્યાનું વર્ષ દુર્ભાગ્યે મારી નોંધમાં પ્રાપ્ત નથી.) પંદરમી શતાબ્દીના છેલ્લા ચરણમાં રચાયેલ રત્નસિંહસૂરિ શિષ્યની “શ્રી ગિરનારતીર્થમાળા'માં પણ આ જ &ीत छे. वस्तुपालि मंतीसरि सेतुजउजिलि आणिउ भवदहि सेतुज निरुवम रिसह जिणिदो; डांवर श्री समेतसिहगिरि जिमणइ अष्टापद नवलीपरि. वीस य वीस जिणिंदो. १२ यक्षराज कवडिल तिहिं पूष्ठिई माता मरुदेवा गजपूठिइ, चंद्रप्रभ प्रणमेसो. (જુઓ શ્રી વિજયધર્મસૂરિ, પ્રાચીનતીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧લો, ભાવનગર સં. ૧૯૭૮, પૃ૦ ૩૫) વિશેષ લેખ પૂર્ણ થયા બાદ ત્રિપુટી મહારાજનો જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ રજો (શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા ગ્રંક ૫૪, અમદાવાદ ૧૯૬૦), સંદર્ભ માટે ઉપલબ્ધ થયો. તેમાં મુનિ ત્રિપુટીએ વરદુડિયાવંશ પર કંઈક વિસ્તારથી વિવરણ કરેલું જોવા મળ્યું (એજન પૃ. ૩૯૦-૩૯૨). તેમાંની કેટલીક બાબતો અહીં ઉદ્ધરેલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy