________________
૨૪
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
દેઅલ દેખી મનિ ગહગહીય સફલત કએ જે મારિગ સહીય રહીયે પાપ અસેસો–૧૯ તિનિ પયાણિ દેઈ ત્રિવાર માહિ જઈ નેમીસ જુહારઈ સારઈ કાજ સવસો–૨૦ હવણ પૂજયીય વંદણ સારી બહુત્તરિ દેહરે જિણહ જુહારી હારી તે દ્ધિ ન જન્મો-૨૧ અપાપામઢિ આઠ તીર્થકર ગઈય ચઉવીસી બોલાઈ મણિવર સુરવર કરય પ્રણામો–૨૨ કલ્યાણરાય નેમિ નમસ્ ચંદ્રગૂહા વેગિઈ જાએસિ કરીસુ સફલા પાગો–૨૩ નાગમરિ ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પક્ષાલક પિંડ જ ઇંદ્રમંડપ સો ચંગો-૨૪ ઊજલગિરિ સેતુજ અવતરી આદિકિણેસર અ—િ અણસરીઉ દરીય હરી અસેસો—૨૫ સમેતિસિહરિ અષ્ટાપદિ દેવા વાંદઉ કવડિજલ મરુદેવા રાજલિ - રહનમીસો-૨૬ ઘંટાક્ષર છત્રશિલા વખાણું અંબુસહસ્ર પ્રભુ દીક્ષા જાણું નાણ હવે તસ રૂખો-૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org