________________
જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ’
૨ ૩
આંબા રાયણિ તણીય વનરાજી જાણે આવિઉ જલહર ગાજી ભાજય ગિઉ દુક્કાલો-૧૦ મન રગિ જઉ ચડીય પાજ તુ નિશ્ચઇં સરીયાં અમ્લ કાજ રાજ-પાહિ અસંતો-૧૧ પ્રીય ભણઈ, દુખિ જઈય તિહાં અચ્છઈ નિરંતર સીયલી છાણાં બાહો મ મેલ્હિસિ કહો—૧૨ ઇકિ વીસમઈ ઇકિ આઘા જાઈ ઇકિ મનરંગિ વાયત્ર વાઈં ઈક ગાયઈ તીહાં ગીતો–૧૩ પહિલી પરવંઇ લેઈ વસાઉ બીજા ઊપરિ વિહલા ધામ... જિમ પામુ ભવ-સંતો–૧૪ આગલિ....કઈ માકડ પગથાર તીર્થ્યો અતિ સાકડ કાઇ કડિંકર રઈજ હાથો–૧૫ ધન ધન તુ બાહડદે મુહતા મા........સાંતા જાતા સંઘહ સાથો–૧૬ ત્રિ શિલા ત્રીજી પર્વ ભણી ચઉત્થી સૂતકકારણિ સુણીય હણી....રો–૧૭ તુ પામી મઇ પોલિ જ પહિલી પુણ્ય-કાજિ જે અચ્છઈ સઈલી હલસક દિઉ સારો–૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org