SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ગિરનાર ચૈત્યપ્રવાડી સરસતિ વરસતિ અમીય જ વાણી હૃદય-કમલિ અભિંતરિ આણી જાણીય કવીયણિ છંદો–૧ ગિરનાર ગિરિવરણ જ કેરી ચેત્રપ્રવાડિ કરઉ નવેરિ પૂરીય પરમાણંદો–ર દૂરિથીયા જઉ ડુંગર દીઠ૯ નયણ-જુયલ અમીય-ઘણ વૂઠ ફીટકું ભવદહ-દાહો–૩ ઝીંઝરીયા-નઉ કોટ જવ ઉલિ મણૂં જનમનું સફલ ઉલિઉ(?) કહુલિઉ મન ઉછાહો–૪ કુંઅર શેવર તણીય જ પાલિઈ મન રંજિઉ તરુઅરડિ માલિઈ ટાલઈ દુહ સંતાપો૫ અમૃત સરીખી આવઈ લહિર જ જાણે પુણ્યતણી એ મુહુર જ દુહર ગિયાં હૂયા પાપા-૬ તેજલવસહાય પાસ નમિનું તું આઘા સવિ કાજ કરેસિલું લેસુલ પુણ્ય પભારો—૭ જીરણગઢ મુખમંડણ સામી આદીસરુ પય સીસ જ ગામી ધામીય પ્રણમઉ તીરો–૮ આગલિ નયચ્છઈ સોવનરેખી દામોદર તસ તરહ દેખી આરખી ક્ષેત્રપાલો–૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy