________________
જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ'
૨૫
બિહુ બેટ્ટસિઈ અંબિકમાતા સાંબ-પજૂન અવલોણા જાતાં વલતો પ્રણમ્ સુખો–૨૮ તિહં અછઈ કંચન-બલાણું. સિદ્ધિ-વણાયગ પોલિ વખાણું જાણું પ્રણમ્ નિત્યો–૨૯ સહસબિંદ ગંગાજલ જોઈ પ્રભુ ને મીસરુ દેહ જ ધોઈ જે ય હુઈ સુપવિતો-૩૦ ક્રમિ ક્રમ ચેત્રપ્રવાડિ જ કીધી મર્ય-જનમ ઊગારિ જ લીધી સીધી સઘલી ય વાતો–૩૧ * ભમી ભમીય ભવમાહિ જ ભાગુ તુ પ્રભુ તાહરે પાય જ લાગી માગઉં સિવસુહ-નાતો—૩૨ હરખિઍ મૂલિગભારુ પામીય નયણિ નરીયખિી નેમિ સુસામીય કામીય-ફલ-દાતારો–૩૩ જા ગયÍગણિ રવિ-સિરિચંદો મૂરતિ સામિ તણીય તાં નંદુ આણંદ સુખ ભારો—૩૪ હું મૂરખ પણઈ અછું અજાણ શ્રી જયતિલકસૂરિ બહુમાન માનું મનમાહિ એહે–૩૫ પઢઇ ગણઈ જે એ નવરંગી ચેપ્રવાડિ અતિહિ સુચંગી ચિંગીય કરઇસુ દેહો–૩૬ “ઇતિ શ્રી ગિરનાર ચૈત્રપ્રવાડિ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org