SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૧૩૩ ૨૬. વીસેક વર્ષ પહેલાં રૂબરૂ તપાસતાં તેમાં કલ્યાણત્રયના ભાવની નીચેની પટ્ટી પર ઘસાઈ ગયેલા અને ઝાંખા અક્ષરોમાં “કલ્યાણત્રય વંચાતું હોવાનું સ્મરણ છે. ૨૭. જુઓ મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણતીર્થ અપનામ શ્રી કુંભારિયાજી તીર્થ, શ્રી યશોવિજયજી ગ્રંથમાળા, ભાવનગર, ૧૯૬૧, પૃ. ૧૦૮, લેખાંક (૪૧). ૨૮. મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણ, પૃ. ૨૧, લેખાંક (૨). ૨૯. એજન, પૃ. ૩૧-૩૨, લેખાંક (૧૬). ૩૦. અત્યાર સુધી જોઈ વળેલ તમામ સાહિત્યિક, અભિલેખીય, અને તાદશ પ્રમાણમાં ત્રણ માળયુક્ત રચના જ અભિપ્રેત હોવાનું લેખકને જણાયું છે. અહીં નવતર રીતે “કલ્યાણત્રય” વિભાવને પટ્ટરૂપે ઘટાવ્યો છે. ૩૧. જુઓ પ્રવીર નૈન નૈવસંપ્રદ (દ્વિતીય મા) સંજિનવિજય, પ્રવર્તક શ્રીકાંતિવિજય જૈન ઇતિહાસમાલા, પુષ્ય છઠ્ઠ, ભાવનગર ૧૯૨૯, પૃ. ૭૪, લેખાંક ૬૩. ૩૨.જુઓ આ ગ્રંથમાં લેખક દ્વારા સંપાદિત કવિ દેપાલકત “ખરતરવસહી ગીત,” કડી ૩. ૩૩. હાલમાં લેખક દ્વારા સંપાદિત આ રચના પ્રકાશનાર્થે જઈ રહી છે. ૩૪. પંઅંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ ૧, (ખંડ બીજો) અમદાવાદ ૧૯૫૩, પૃ ૧૬૭. ૩૫. અગરચંદ નાહટા, વિનેર નૈન સંપ્રદ, કલક્તા વી. નિ. સં. ૨૪૮૨ (ઈ. સ. ૧૯૫૫), પૃ. ૩૮૪, લેખાંક ૨૦૦૨. નાહટાજીએ ત્યાં આ રચનાને “ત્રિભૂમિયા ચૌમુખ' કહી છે. ૩૬. ત્યાં ટેકરી પરનું નેમિનાથનું મંદિર ૧૧મી સદીનું છે. તેને લગતો પછીનો ઈ. સ. ૧૧૩૭નો તુલ્યકાલીન લેખ જ્ઞાત છે. ૩૭. જેમ ગિરનારના “વસ્તુપાલવિહાર (ઈ. સ. ૧૨૩૨)માં સ્થિત “સમેતશૈલ”ની રચના વસ્તુપાલે જ સૌ પ્રથમ કરાવી હોવાનું, એ વિભાવની પ્રતીકરૂપ રચનાને પહેલી જ વાર સંમૂર્ત કરાવી હોવાનું જણાય છે તે જ પ્રમાણે મંત્રી લઘુબંધુ તેજપાળે “કલ્યાણત્રય”ના વિભાગને પાર્થિવરૂપે પ્રથમ વાર સંભૂત કર્યો હોવાનો તર્ક થઈ શકે. ૩૮. કુંનવતાડત્ર, વસ્તુપાજોન વારિત્તે ऋषभः पुण्डरीकोऽष्टापदो नन्दीश्वरस्तथा ॥१२॥ –વિ. સી. જે. પૃ. ૭ ૩૯, “હીરાણંદ કૃત વસ્તુપાલ રાસ (સં. ૧૪૮૫),” સંભોગીલાલ જ સાંડેસરા, સ્વાધ્યાય, દીપોત્સવી અંક. સં. ૨૦૧૯, ઑક્ટો. ૧૯૬૩, પુ. ૧, અંક ૧, પૃ. ૨૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy