________________
૧૩૨
પણ કલ્યાણત્રયનો અને તેમાં રહેલા ત્રિરૂપધારી નેમિનાથનો ઉલ્લેખ છે ઃ યથા :
कल्याणकाख्ये भवने विशाले
यस्मिन्नवस्थात्रयरूपधारी ।
शिवातनुजो वितनोति भद्रं
वन्दे सदा तं गिरिमुज्जयन्तम् ॥११॥
(સ્તોત્ર માટે જુઓ સ્તોત્રસમુન્દ્વય, સં. ચતુરવિજયમુનિ, મુંબઈ ૧૯૨૮, પૃ ૨૫૫).
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
૯. અઘાવધિ અપ્રકાશિત. લેખક દ્વારા તેનું સંપાદન થનાર છે.
૧૦. એજન.
૧૧. શ્રી ક્ષાન્તિસૂરિ-જૈન-ગ્રંથમાલા, ગ્રન્થાંક ૫, અમદાવાદ ૧૯૪૧, પ્રસ્તાવ ૬, પૃ ૧૦૨.
૧૨. પ્રસ્તુત કૃતિ પણ લેખક દ્વારા થોડાં વર્ષો પૂર્વે સંપાદનાર્થે તૈયાર થઈ ગઈ છે, નિગ્રંથના હવે પછીના અંકમાં પ્રગટ કરવા વિચાર્યું છે.
૧૩. “શ્રી ગિરનારચૈત્યપ્રવાડિવિનતિ”, સં વિધાત્રી વોરા, Aspects of Jainology, Vol. II, p. 144. ૧૪. “શ્રી ગિરનારચૈત્યપરિપાટિ”, સં૰ મધુસુદન ઢાંકી / વિધાત્રી વોરા, Aspects of Jainology, Vol. II,
p. 136.
૧૫. (સ્વ) અગરચંદ નાહટાએ પ્રસ્તુત ચૈત્યપરિપાટીની નકલ લેખકને આપેલી; તેમાંથી ઉપરનું પદ્ય ઉષ્કૃત કર્યું છે. (લેખકને સ્મરણ છે કે પ્રસ્તુત ચૈત્યપરિપાટી નાહટાજીએ પછીથી કચાંક પ્રકાશિત કરી દીધી છે.) ૧૬. પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧ લો સં૰ શ્રી વિજયધર્મસૂરિ, ભાવનગર સં. ૧૯૭૮ (ઈ સ. ૧૯૨૨), પૃ
૩૫.
૧૭. “ગિરનાર-ચૈત્યપરિપાટિ", સં. પં. બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩, અમદાવાદ ૧૯૨૩, પૃ ૨૯૫. ૧૮. “રંગસાર કૃત ગિરનારચૈત્યપરિપાટી”, સં૰ (સ્વ) અગરચંદ નાહટા / પં બાબુભાઈ સવચંદ શાહ, Aspects of Jainology, Vol. II, p. 173.
૧૯. સાથે જ જુઓ મુનિ જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, શ્રી વિજયધર્મસૂરિ ગ્રંથમાળા,પુસ્તક ૧૦, ઉજ્જૈન ૧૯૩૩, પૃ ૧૧૬ સામેનું ચિત્ર.
૨૦. પં કલ્યાણ વિજયજી ગણી ‘‘આવું વેલાવાડા જે નૈન મંવિ,' પ્રવન્ધ-પારિઞાત, જાલોર ૧૯૬૬, પૃ॰ ૩૨૬. ૨૧. જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, પૃ ૧૧૬.
૨૨. U. P. Shah, Studies in Jain Art, Banaras 1955, p. 117.
૨૩. આવી રચના (અનુમાને ઈ. સ. ૧૩૨૦) શત્રુંજયના એક મંદિરમાં છે, જે વિષયે લેખક દ્વારા “શત્રુંજયગિરિની ખરતરવસહી’ નામક લેખમાં ચર્ચા થયેલી છે, જે નિગ્રંથના ચોથા અંકમાં પ્રગટ થના૨ છે.
૨૪. અલબત્ત, એ પ્રકારની રચનાની પ્રથા ખાસ તો દિગંબર સંપ્રદાયમાં પ્રચારમાં છે.
૨૫. જુઓ Shah, Studies., Plate xxiii, Fig. 59.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org