SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર . “Inscriptions of Kathiawad," New Indian Antiquary, Vols. 1-III, Poona 1934| 1941. ૭. પ્રવીન જૈન ભૈરવ સંપ્રદ (દ્વિતીય મા'), પ્રવર્તક શ્રી કાંતિવિજયજી જૈન ઇતિહાસમાળા, પુષ્પ છઠું, જૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર ૧૯૨૧, પૃ. ૪૭-૭૪. ૮. એજન, પૃ. ૬૯-૧૦). ૯. પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ (ભાગ ૧લો) શ્રી યશોવિજયજી જૈન ગંથમાલા, ભાવનગર સં. ૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ. ૫૭. ૧૦. ગુજરાતના ઐતિહાસિક લેખો (ભાગ રજો), શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ ૧૫, મુંબઈ ૧૯૩૫, પૃ. ૫૧, પ૬, અને ૧૫૪; તથા પ્રસ્તુત ગ્રંથનો ભાગ ૩જો, ફા. ગુસ0 ગ્રં ૧૫, મુંબઈ ૧૯૪૨, પૃ. ૧૪, ૧૯, ૨૩, ૯૮, ૩૨, ૩૦, ૪૨ ; તથા એજન, “પુરવણીના લેખો”, પૃ ૧૯૧, ૨૧૦, ૨૫૪, તેમ જ ૨૫૭-૧૫૮. 99. Jaina Tirthas in India and Their Architecture, Shri Jaina Kala Sahitya Samsodhaka Series 2, English series Vol II, Ahmedabad 1944, p. 34. ૧૨. “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ લેખો” સ્વાધ્યાય પુ. ૧, અંક ૨, પૃ. ૨૦૪-૨૧૦. તથા “A Collection of Some Jaina Images from Mount Girnar," Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol XX, pp. 34-57, Fig. 3 (pl XLIII). ૧૩. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત,” સ્વાધ્યાય, પુ. ૮, અંક ૪, પૃ. ૪૬૯-૪૮૯. ૧૪. જેમ કે પૂર્ણતલગચ્છીય સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યના પ્રગુરુના પ્રગુરુ યશોભદ્રસૂરિએ (ઈસ્વીસન્ના દશમા શતકના અંતભાગે) ગિરનાર પર સંથારો કર્યાનો ઉલ્લેખ પ્રસ્તુત ગચ્છના દેવચંદ્રસૂરિના શાંતિનાથચરિત્ર (પ્રાકૃત : સં. ૧૧૬૦ ઈ. સ. ૧૧૦૪), તથા હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિશલાકાપુરષચરિત્ર(૧૨મી શતાબ્દી મધ્યભાગ)ની પ્રાંત-પ્રશસ્તિ, ઈત્યાદિ સાહિત્યમાં મળે છે; તથા થારાપદ્રગચ્છીય વાદિવેતાલ શાંતિસૂરિએ ઉજ્જયંતગિરિ પર સં. ૧૦૯૬ ઈ. સ. ૧૦૪૦માં પ્રાયોપવેશન કર્યાનો પ્રભાવકચરિતમાં નિર્દેશ થયો છે. 94. Nawab, Jaina Tirthas., p. 34. ૧૬. નવાબે આ પટ્ટને “વીસવિહરમાન”નો માન્યો છે તે ભૂલ જ છે. ૧૭. સંઘવી શવરાજવાળી આ ગ્રંથમાં સંપાદિત(મધુસૂદન ઢાંકી, વિધાત્રી વોરા)માં આવો ઉલ્લેખ છે. (અહીં આ સંકલનમાં તે પુનર્મુદ્રિત કરી છે.) ૧૮. સંઘપતિ ગણરાજ તથા સંઘપતિ શ્રીનાથની સાથે સોમસુંદરસૂરિ ઓછામાં ઓછું બે વાર તો યાત્રાર્થે ગિરનાર ગયેલા : (જુઓ મોદઇ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૫૬, ૪૫૮, ઇત્યાદિ.) ૧૯. જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૧૨૭. ૨૦. તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ૧૫મા શતકના મધ્યના અરસામાં રચાયેલી ગિરનાર-તીર્થમાળામાં નીચે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy