________________
न्यायावतार आदिवाक्यम्
४. 'संबन्धशून्यत्वादस्य कथमर्थे 'प्रमाणतेति चेत्, प्रत्यक्षेऽपि कथं तर्हि सेति वाच्यम् ।
ન્યાયરશ્મિ -
બૌદ્ધઃ- શબ્દ બાહ્ય અર્થના નિશ્ચય માટે પ્રમાણભૂત નથી, કારણ કે શબ્દનો અર્થ સાથે તાદાત્મ્ય કે તદુત્પત્તિ સંબંધ નથી.
શંકાઃ- શબ્દ અને અર્થનો તાદાત્મ્ય સંબંધ કેમ ન માની શકાય ?
O
સમાધાનઃ- કારણ કે શબ્દ અને અર્થનો તાદાત્મ્ય છે, એવી કોઈને પ્રતીતિ થતી નથી પ્રશ્નઃ- શબ્દનું અર્થ સાથે તાદાત્મ્ય હોવા છતાં અવિદ્યાના કારણે જણાતું નથી, એમ માનીએ
तो ?
-
ઉત્તરઃ- તો ‘અગ્નિ’ શબ્દ અને અગ્નિ એક જ થઈ જવાથી અગ્નિ શબ્દ પણ અગ્નિનું કાર્ય કરે અને તેથી તો અગ્નિ બોલવાથી મોઢુ સળગી જવું જોઈએ. તેમ મોદક શબ્દ અને લાડવો એક જ હોવાથી મોદક બોલવા માત્રથી મોઢામાં લાડવો આવી જવો જોઈએ, પણ તેવું કદી થતું નથી. એટલે શબ્દ- અર્થનું તાદાત્મ્ય નથી.
શંકાઃ- તો શબ્દનો અર્થ સાથે તદુત્પત્તિ સંબંધ માનીશું.
समाधान:- ते त्यारे ४ भानी शाय, भे ( १ ) शब्दभांथी अर्थ उत्पन्न थतो होय, } (२)
-0
0
-अर्थसंप्रेक्षण:
(८) संबन्धशून्यत्वादित्यादि । इह यद्यपि परमार्थतो जैनानां कथंचित्तादात्म्यलक्षणः शब्दार्थयोः संबन्धः । यदाह भगवान् भद्रबाहुस्वामी
अभिहाणं अभियाउ होइ भिन्नं अभिन्नं च ।
खुरअग्गिमोयगुच्चारणम्मि जम्हा उ वयणसवणाणं ।। १ ।। विच्छेदो न वि दाहो न पूरणं तेण भिन्नं तु । जम्हा य मोयगुच्चारणम्मि तत्थेव पच्चओ होइ ।। २ ।। न य होइ स अन्नत्थे तेण अभिन्नं तदत्थाओ ।। इति ।। [अभिधानमभिधेयाद् भवति भिन्नमभिन्नं च । खुराग्निमोदकोच्चारणे यस्मात्तु वदनश्रवणयोः ।। १ ।। विच्छेदो नापि दाहो न पूरणं तेन भिन्नं तु ।
यस्माद् मोदकोच्चारणे तत्रैव प्रत्ययो भवति ।। २ ।।
न च भवति स अन्यार्थे तेनाभिन्नं तदर्थात् । (छाया)]
तथापि शठः शाठ्येन निर्लोठनीय इत्यभिप्रायवान् आचार्यस्तत्प्रसिद्धप्रत्यक्षद्वारेण शब्देऽपि प्रामाण्यमाह-प्रत्यक्षेऽपीत्यादि ।
-० शास्त्रसंलोक०
(3) "ननु चार्थप्रतिपादकत्वमेषामसम्भाव्यम्, य एव हि शब्दाः सत्यर्थे दृष्टास्ते एवातीतानागतादौ तदभावेऽपि। यदभावे च दृश्यते न तत्तत्प्रतिबद्धम् " - प्रमेयकमलमार्तंडे पृ. ४३१ ।
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org