SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ न्यायावतार10 0 २४०. सांप्रतमेवभूताभिप्रायः प्रतिपाद्यते-तत्रैवंशब्दः प्रकारवचनः, ततश्चैवं यथा व्युत्पादितः तं प्रकारं भूतः प्राप्तो यः शब्दः स एवंभूतः, तत्समर्थनप्रधानाभिप्रायोऽप्येवंभूतः, ३५९तद्विषयत्वात, विषयशब्देन च ३६°विषयिणोऽभिधानात् । अयं हि यस्मिन्नर्थे शब्दो व्युत्पाद्यते स -न्यायश्भि ૦ એવંભૂતનયનું નિરૂપણ ૦ (૨૪૦) સમભિરૂઢનયની વક્તવ્યતા બાદ હવે એવંભૂતનયનું સ્વરૂપ જણાવે છેઃ- “એવં એ પ્રકારવાચી શબ્દ છે, તેથી શબ્દની જે પ્રમાણેની વ્યુત્પત્તિ કરેલ હોય તે પ્રકારને પ્રાપ્ત થયેલ જે શબ્દ હોય, તે એવંભૂત છે અને તેના સમર્થનમાં પ્રધાન એવો જે અભિપ્રાય તે પણ એવંભૂત જ કહેવાશે, કારણ કે તે અભિપ્રાય એવંભૂત એવા શબ્દને વિષય કરે છે. એવંભૂત શબ્દ એ નયનો વિષય છે. વિષય(એવંભૂત શબ્દોના શબ્દથી વિષયી એવુંભૂતનયનું અભિધાન કર્યું છે. અથવા તો જે ક્રિયાથી વિશિષ્ટ વસ્તુ શબ્દ દ્વારા કહેવાય છે, તે ક્રિયા કરતી વસ્તુ એવંભૂત કહેવાય છે અને તેને પ્રતિપાદન કરનારો નય પણ એવંભૂત કહેવાય છે. તેથી ચેષ્ટાદિથી યુક્ત એવા અર્થને જ જે કહે છે એ એવંભૂત, કારણ કે ચેષ્ટા વિશિષ્ટ, એવા પદાર્થને જ આ સ્વીકારે છે. આ વ્યાખ્યામાં નિરૂપચરિત રીતે એવંભૂત શબ્દની પ્રવૃત્તિ જાણવી. તેથી જ આ નય પદાર્થમાં જે શબ્દની વ્યુત્પત્તિ છે, તે વ્યુત્પત્તિનિમિત્તાર્થ જ્યારે રહ્યો હોય ત્યારે જ તે શબ્દનો પ્રયોગ તે પદાર્થને વિષે થાય —अर्थसंप्रेक्षण(३५९) तद्विषयत्वादिति । स एवंभूतः शब्दो विषयो यस्याभिप्रायस्य तद्भावस्तत्त्वं तस्मात् । (३६०) विषयिण इति । अभिप्रायस्य । यद्वा यत्क्रियाविशिष्टं शब्देनोच्यते स च क्रियां कुर्वद् वस्तु एवंभूत उच्यते तत्प्रतिपादनपरो नयोऽप्येवंभूतः । तथा एवं यः शब्देनोच्यते चेष्टादिकः प्रकारः तमेवंभूतः प्राप्तोऽभिप्रायः, तद्विशिष्टस्यैव वस्तुनोऽभ्युपगमनात् । अस्मिंश्च पक्षे निरुपचारोऽप्येवंभूतध्वनिरभिधीयत इति । यस्त्वचेष्टावत्यपि पृथुबुध्नोदराद्याकारे घटशब्दप्रयोगः स मिथ्या, निर्निमित्तत्वात्। -शास्त्रसंलोक(177) "शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियादिविशिष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूतः" - प्रमाणनय. ७।४०, जैनतर्कभा., स्या.मं.। "वंजण अत्थतदुभयं एवंभूओ विसेसेइ" - अनुयोग., आ.नि. गा. ७५८ / "व्यञ्जनार्थयोरेवम्भूतः" - तत्त्वार्थ. भा., हरि. सिद्ध. १३५/ "येनात्मनो भूतस्तेनैवाध्यवसाययति इत्येवम्भूतः । अथवा येनात्मना येन ज्ञानेन भूतः परिणतः तेनैवाध्यवसाययति" - सर्वार्थसि. राजवा. १३३ / "वंजनमत्थेणत्थं च वंजणेणोभयं विसेसेइ। जह घटस चेट्ठावया तहा तं पि तेणेव" . विशेषा. २७४३। "तक्रियापरिणामोऽर्थस्तथैवेति विनिश्चियात् । एवम्भूतेन नीयेत क्रियान्तरपराङ्मुखः ।।" तत्त्वार्थश्लो. पृ. २७४, नयविव. ९४, प्रमेयक. पृ. ६८०, सन्मति. टी. पृ. ३१४, नयचक्र गा. ४३, तत्त्वार्थसार पृ. १०७। "इत्थम्भूतः क्रियाश्रयः" - लघी. का. ४४ (178) "एवंभूतः पुनरेवं भाषते - यस्मिन् अर्थे शब्दो व्युत्पाद्यते स व्युत्पत्तिनिमित्तम् । अर्थो यदैव प्रवर्तते तदैव तं शब्दं प्रवर्तमानमभिप्रैति, न सामान्येन । यथा उदकाद्याहरणवेलायां योषिदादिमस्तकारूढो विशिष्टचेष्टावान् एव घटोऽभिधीयते, न शेषः.....सोऽर्थस्तच्छब्दवाच्य इति" - स्या. मं. -0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy