SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતજ્ઞતા અભિવ્યક્તિ જ્ઞાનલાવણ્યસરિતા, સુવિશુદ્ધસ્યાદ્વાદમાર્ગપ્રરૂપક પ્રભુ મહાવીરસ્વામીજી તથા અનંતલબ્લિનિધાન, આજ્ઞાંકિત અંતેવાસી પૂજ્ય ગૌતમસ્વામીજી... જેઓશ્રીની કૃપાથી જ પરંપરાએ અમને શ્રુતાશની ઉપલબ્ધિ થઈ. સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત પૂ.આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રીવિજય ભુવનભાનુસૂરિશ્વરજી મહારાજા, મેવાડદેશોદ્ધારક, ૪૦૦ અઠમના ભિષ્મતપસ્વી પૂ. આ. ભ. શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા... આ ત્રણે મહાપુરુષોની અદૃષ્ટ સહાય અમને સતત મળતી રહી છે. સુવિશાલ ગચ્છાધિપતિ, સિદ્ધાંતદિવાકર પૂ. આ. ભ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા... જેઓશ્રીનું શુભસામ્રાજ્ય અને શક્તિસંપન્ન બનાવી અનેક ગ્રંથરત્નનાં સર્જન-સંપાદનાદિમાં પ્રેરિત કરી રહ્યું છે. દીક્ષાદાનેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક પૂ.આ.ભ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજા....જેઓશ્રીનું અપ્રતિમ વાત્સલ્ય અમને પીઠબળરૂપ બન્યું છે. જેઓશ્રીની કલ્પવૃક્ષ સમી નિશ્રા ખરેખર કાશીવિદ્યાપીઠનું વાસ્તવિક રૂપ ભજવી રહી છે. પ્રવચનપ્રભાવક, ષડ્રદર્શનનિષ્ણાત પૂ.આ.ભ. શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા જેઓશ્રીની પ્રેરણા, પ્રોત્સાહન અને યોગક્ષેમના બળે જ અમારા એકેક યોગોમાં સજાગતાનો પ્રાણ પૂરાય છે. અને જેઓશ્રીના નિખાલસતાદિ અભૂત ગુણો જ અમને ઘણું બધું શીખવી જાય છે. વિદ્વધર્ય, કૃતારામૈકમનસ્વી પૂ. મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા જેઓશ્રીએ પ્રસ્તુતગ્રંથનું નિઃસ્વાર્થભાવે સૂક્ષ્મતાપૂર્વક સંશોધન કર્યું અને પ્રસ્તુત ગ્રંથને પ્રસ્તાવનાથી પલ્લવિત કર્યો. જેઓશ્રીના માર્ગદર્શનથી જ અમને વિવેચન લખવાની પદ્ધતિ પ્રાપ્ત થઈ. પૂ. મુનિ શ્રી પૂર્ણરત્નવિજયજી, તીર્થરત્નવિજયજી, તત્ત્વાર્થરત્નવિજયજી તથા ] છે. પૂ. સા. શ્રી નિરૂપરેખાશ્રીજી, ધન્યરેખાશ્રીજી, ધીરરેખાશ્રીજી, તે ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy