SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ચિતરેખાશ્રીજી મ.સા. જેઓશ્રીના અનેક ઉપકારોના અમે ઋણી છીએ. આ બધા ઉપકારીઓના ચરણકમળમાં હું કૃતજ્ઞહૃદયે નતમસ્તક થાઉ છું... તેઓશ્રીનાં ઉપકારોને વાળવા અનેક ભવે પણ હું સમર્થ નથી. લાગણીશીલ હૃદયે તે તમામના ઉપકારોનું અભિનંદન. ગ્રંથસંબંધી વિવેચન-સંપાદનના કાર્યમાં મંદક્ષયોપશમવશાત્ અમારાથી કોઈપણ ક્ષતિ રહી ગઈ હોય, તે બદલ સાદ્ર હૃદયે ક્ષમાયાચના... અધ્યેતાઓ શુદ્ધિ કરીને ભણે અને અચૂક અમને જણાવે એવી ભલામણ. જિનાજ્ઞાવિરૂદ્ધ કાંઈ પણ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્... તા. જ્યેષ્ઠ કૃષ્ણા ત્રયોદશી ૨૦૧૭, નવરંગપૂરા, અમદાવાદ, આ વિ. ગુણરત્નસૂરિ મ.સા.ના શિષ્ય આ વિ. રશ્મિરત્નસૂરિ મ.સા.ના શિષ્ય ચરણસેવક-વિવેચક. ૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy