SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ) न्यायावतार - श्लो० २९ ३५३तस्यासन्तमध्यारोपयन्ति, तन्न तेभ्योऽपि व्यापिवस्तुसिद्धिः । तस्माद् व्यापिनि रूपे प्रमाणानवतारात् परस्परविश्लिष्टाः परमाणव एव परमार्थत इति ऋजुसूत्रः ।। २३५. तदिदमर्थस्वरूपनिरूपणनिपुणानां नयानां मतमुपवर्णितम्, अधुना शब्दविचारचतुराणामुपवर्ण्यतेः-तत्र त्रयाणामपि शब्दादीनामिदं साधारणाकूतम्, यदुत शब्द एव परमार्थो नार्थः, तस्य तदव्यतिरिक्तत्वात् । पार्थक्येन वस्तुत्वसिद्धेः कथमव्यतिरेक इति चेत्, प्रमाणादिति ब्रूमः | तथा हि-न व्यतिरिक्तोऽर्थः शब्दात्, तत्प्रतीतौ तस्य प्रतीयमानत्वात्, इह यत्प्रतीतौ यत्प्रतीयते तत् ततोऽव्यतिरिक्तं भवति, तद्यथा शब्दे प्रतीयमाने तस्यैव स्वरूपम्, प्रतीयते च शब्दे प्रतीयमानेऽर्थः, अतोऽसौ ततोऽव्यतिरिक्त इति । –૦ન્યાયરશ્મિ – વૈભાષિક છે એમ કહ્યું છે. તથા મધ્યમાં થવાવાળું તે મધ્યમ-પૂર્વ અને ઉત્તરક્ષણને સ્પર્શ ન કરનાર, નિરાકાર જ્ઞાન ક્ષણ, તે મધ્યમ અને તેનું સમર્થન જેઓ કરે છે તે માધ્યમિક કહેવાયા. આની વ્યુત્પત્તિ આ પ્રમાણે જાણવી “મધ્યમક્ષણની અપેક્ષાએ જે ચાલે છે અથવા “મધ્યમ' નામના કોઈ પુરુષ વિશેષ, તેનું જે દર્શન તે મધ્યમ અને તે છે પ્રયોજન જેનું તે “માધ્યમિક' કહેવાયા. ૦ (૩૫) શબ્દાદિ ત્રણ નયોનું સાધારણ રૂપે નિરૂપણ ૦. અર્થના સ્વરૂપને કહેવામાં નિપુણ એવા નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર આ ચાર નયોનું નિરૂપણ કર્યા બાદ, હવે શબ્દની વિચારણા કરવામાં ચતુર એવા શબ્દાદિ નયોનું સ્વરૂપ વર્ણન કરાય છે. તેમાં શબ્દાદિ ત્રણે નયોનો આ સાધારણ અભિપ્રાય છે કે, શબ્દ જ પારમાર્થિક છે. પદાર્થ પારમાર્થિક નથી, કારણ કે પદાર્થ તે શબ્દથી અભિન્ન જ છે. પ્રશ્નઃ- અર્થની શબ્દ કરતા પૃથફ સ્વરૂપે વસ્તુ તરીકે સિદ્ધિ થતી હોવાના કારણે, પદાર્થ શબ્દથી અભિન્ન છે એવું તમે કેવી રીતે કહી શકો? ઉત્તરઃ- અમે કાંઈ કલ્પના દ્વારા શબ્દ-અર્થનો અભેદ નથી કહેતાં, પરંતુ પ્રમાણ દ્વારા અમે શબ્દ અને અર્થ વચ્ચે અભેદ જણાવીએ છીએ. તે આ પ્રમાણે- ધ્વતિ અર્થો ન વ્યતિરિ તત્રતીતી તસ્ય પ્રતીય માનવી | શબ્દથી અર્થ તે ભિન્ન નથી, કારણ કે શબ્દની પ્રતીતિ થયે છતે અર્થની પણ પ્રતીતિ થાય છે, જેમકે, “લાડવો' એ શબ્દ બોલો, તો લાડવા સ્વરૂપ પદાર્થની પ્રતીતિ થાય જ છે. આ સંસારમાં જેની પ્રતીતિ થયે છતે જેની પ્રતીતિ થતી હોય, તે પદાર્થ તેનાથી અભિન્ન હોય છે, જેમ કે શબ્દની પ્રતીતિ થતાં તેના સ્વરૂપની પણ પ્રતીતિ થાય છે, તેથી શબ્દનું સ્વરૂપ તે શબ્દથી અભિન્ન છે. – ૩૫ર્થસંપ્રેક્ષા – (33) તતિ | સ્વપશ્ય | સંપ્રરત્નો:तत्रर्जुसूत्रनीतिः स्यात् शुद्धपर्यायसंश्रिता । नश्वरस्यैव भावस्य भावात् स्थितिवियोगतः ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy