SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ न्यायावतार युगपदुदयप्रलयवतां सहवेदिनां सकलसंतानानामेकत्वप्रसङ्गात् । संवृतिदर्शितत्वादनेकत्वस्य न तेन स्वसंवेदनसाक्षात्कृतपारमार्थिकैकत्वक्षतिरिति चेन्न, ब्रह्मवादिमताप्रतिषेधप्रसक्तेः । यतोऽनाद्यविद्याबलादेकमक्रमं सचेतनं स्वसंवेदनसाक्षात्कृतमपि २९९ ब्रह्मानेकं क्रमवत् चेतनाचेतनं परोक्षापरोक्षं लक्ष्यते, भवत्परिकल्पितग्राह्यग्राहकाकारविविक्तसंवेदनवदिति ३०० तेनापि न दुरुपपादम । २०४. अस्तु चायमनेकान्तावभासो भ्रान्तस्तथापि संवेदनस्याद्वयता न लक्ष्यते, तल्लक्षणे ૦ન્યાયરશ્મિ ૦ -O યોગાચારઃ- જ્ઞાનમાં આકારનું અનેકત્વ માત્ર કલ્પના દ્વારા જણાવાયેલો પદાર્થ છે. તેથી આવા કાલ્પનિક પદાર્થ દ્વારા સ્વસંવેદનસિદ્ધ અને તેથી જ પારમાર્થિક એવા એકત્વની જ્ઞાનમાં હાનિ થઈ શકતી નથી. માટે એકમાં અનેક સ્વરૂપ માનવાથી અનેકાન્તની આપત્તિ અમને આવતી નથી. જૈનઃ- આમ જો તમે સ્વીકારશો, તો પછી બ્રહ્માદ્વૈતવાદી મતનું ખંડન તમે કરી શકશો નહીં. જ્ઞાનમાં પ્રતિભાસિત થતાં ગ્રાહ્ય-ગ્રાહકાકારોને કલ્પિત સ્વીકારીને જેમ જ્ઞાનમાં એકત્વ તમે સિદ્ધ કરો છો. તેમ બ્રહ્માદ્વૈતવાદીઓના મતે બ્રહ્મ એક છે, અક્રમ છે, સચેતન સ્વરૂપે સ્વસંવેદન દ્વારા સાક્ષાત્કાર કરાયેલ હોવા છતાં પણ, અનાદિઅવિદ્યાના બળથી તે બ્રહ્મ અનેક, ક્રમિક, ચેતન – અચેતન, પરોક્ષ - અપરોક્ષ સ્વરૂપે દેખાય છે, પરંતુ વાસ્તવિક બ્રહ્મ તેવો નથી. એમ પોતાના મતની તેઓ સરળતાથી સિદ્ધિ કરી શકશે. જો બ્રહ્માદ્વૈતવાદીઓને વિષે કોઈપણ દોષનું ઉર્દૂભાવન ક૨ાય, તો તે દોષ તમારા મતમાં પણ પ્રવેશી જાય છે. તેથી જ્ઞાન તે એક-અનેકાકારથી વિશિષ્ટ જ છે એમ તમારે સ્વીકા૨વું જ રહ્યું. -0 159 ૦ ગ્રાહ્ય-ગ્રાહકાકાર શૂન્ય પ્રતિભાસ ભ્રાન્ત O (૨૦૪) કદાચ સુષ્ય વર્ણનઃ ન્યાયથી એકવાર કદાચ સ્વીકારી પણ લઈએ કે, એક જ્ઞાનમાં અનેકાકારરૂપ અનેકાન્તનો અવભાસ ભ્રાન્ત છે છતાં પણ જ્ઞાનનું અદ્વૈતપણું = ગ્રાહ્ય અર્થનો અભાવ, માત્ર જ્ઞાનની વિદ્યમાનતા તો કોઈપણ સ્થાને પ્રતિભાસિત થતી નથી. જો જ્ઞાનને વિષે અદ્વૈતપણાનો પ્રતિભાસ થાય છે એમ સ્વીકારવામાં આવે, તો પછી જગતના સર્વપ્રાણીઓની હમણા જ મુક્તિ -० अर्थसंप्रेक्षण० G (૨૧૧) પ્રશ્નેતિ જ્ઞાનાવૈતમિતિ । (બ્રહ્માદ્વૈતમિતિ-?) (રૂ૦૦) ન તેનાપિ ગુરુપપાવમિતિ । પુતત્ कर्मतापन्नं तेनापि ब्रह्मवादिना न दुःखेनोपपाद्यते, किंतु सूपपादं सुखेनैव घटयितुं शक्यमित्यर्थः । – શાસ્ત્રસંતો Jain Education International - (159) तथा संवेदनस्य ग्राह्यग्राहकाकारविकलतः स्वप्नेऽपि भवद्भिर्नानुभूयते, तस्या अनुभवे वा सकलासुमतामधुनैव मुक्ततापत्तेः, तत्त्वज्ञानोत्पत्तिर्मुक्तिरिति वचनात् । अनुभूयते च संवेदनं संवेदनरूपतया कथंचित् । तत एकस्यापि संवेदनस्यानुभूताननुभूततयानेकान्तप्रतिभासो દુઃશોડપનોતુમિતિ। . ષડ્. મુ. ટી. -. ૩૭૧ | For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy