SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ २१५ न्यायावतार श्लो० २९ 155 तत ? वस्तु बहिरन्तश्च, गोचरो विषयः सर्वसंविदां समस्तसंवित्तीनाम् । अनेनानकान्तमन्तरेण संवेदनप्रसरव्यवच्छेदं दर्शयति, भ्रान्तसंवेदनानामप्यनेकान्तोद्योतनपटिष्ठतया प्रवृत्तेः केवलं केषुचिदंशेषु विसंवादकत्वादप्रमाणानि तानि संगीर्यन्ते । तदयमभिप्रायः-यदा संवेदनसामान्यमप्यनेकान्तविरहेण न प्रवर्तितुमुत्सहते, तदा तद्विशेषणभूतं प्रमाणं एकान्ते प्रवर्तिष्यते इति दूरापास्तावकाशा एवैषा वार्ता, तथाप्यनादिमिथ्याभिनिवेशवासितान्तःकरणाः कुदर्शनविप्रलब्धबुद्धयो बहवोऽत्र विप्रतिपद्यन्ते इति सर्वप्रमाणानामनेकान्तगोचरत्वसाधकं प्रमाणमभिधीयते । ♦ १९३ . इह यत्प्रमाणं तत्परस्पराविनिर्लुठितानेकधर्मपरिकरितवस्तुनो ग्राहकम्, तस्यैव ન્યાયરશ્મિ ૦ઘટ-પટ વગેરે સ્વરૂપ હોય કે આંતરિક સુખ, દુ:ખ, જ્ઞાનાદિ સ્વરૂપ હોય, તે સર્વ અનેકાન્તાત્મક જ છે. તે જ અનેકાન્તાત્મક વસ્તુ સર્વ જ્ઞાનોનો વિષય છે. અનેકાન્તાત્મક વસ્તુને સ્વીકાર કર્યા વિના, કોઈ પણ જ્ઞાન થઈ શકતું નથી. પ્રમાણ જ્ઞાન તો દૂર રહો, ભ્રાન્તજ્ઞાન પણ અનેકાન્તાત્મક વસ્તુને જણાવવા માટે જ સમર્થ છે. માત્ર કેટલાક અંશોને વિષે તે વિસંવાદક હોવાથી અપ્રમાણ કહેવામાં આવે છે. અહીં અભિપ્રાય આ પ્રમાણે છેઃ- જ્યારે જ્ઞાન સામાન્ય પણ અનેકાન્ત વિના ઘટી શકતું નથી, ત્યારે જ્ઞાનના વિશેષણરૂપે રહેલ પ્રમાણ જ્ઞાન તે એકાન્તમાં પ્રવર્તશે, આ શંકા તો અત્યંત દૂર જ રહેલી છે, છતાં પણ અનાદિકાળના મિથ્યા અભિનિવેશથી વાસિત થયેલા અંતઃકરણવાળા, કુદર્શન, કુમતો દ્વારા ઠગાઈ ગયેલી છે બુદ્ધિ જેમની, એવા અનેક જીવો અહીં અનેકાન્તાત્મક વસ્તુને સ્વીકારવામાં વિપરીત માન્યતા ધારણ કરે છે. તેથી સર્વપ્રમાણો અનેકાન્તાત્મક વસ્તુને જ વિષય કરે છે તેનું સાધક એવું પ્રમાણ જણાવવામાં આવે છે. O પ્રમાણનો વિષય અનેકાન્ત છે તેની સિદ્ધિ ૦ (૧૯૩) અનેકાન્તાત્મક વસ્તુની સિદ્ધિ માટે અનુમાન પ્રયોગ જણાવાય છે:- પ્રમાળ પરસ્પરાવિનિુનિતાને ધર્મપરિરિતવસ્તુપ્રાહ તત્ત્વવ તંત્ર પ્રતિમાસમાનત્વાત્। પ્રમાણ પરસ્પર કથંચિદ્ અભિન્ન, અનેક ધર્મોથી યુક્ત એવી વસ્તુનું ગ્રાહક છે, કારણ કે એવી જ વસ્તુનો પ્રમાણમાં પ્રતિભાસ થાય છે. જે જ્ઞાનમાં જેનો પ્રતિભાસ થાય છે તે જ તેનો વિષય છે, એમ માનવું જ પડે. જેમકે નિરાદીનવ = નિર્દોષ, નિર્મળતા વગેરેથી યુક્ત એવી ચક્ષુથી ઉત્પન્ન થયેલા પ્રત્યક્ષમાં, લાલ રંગ રૂપે -० शास्त्रसंलोक० = -0 (155) "ततः सिद्धं द्रव्यपर्यायात्मकं, उत्पादव्ययध्रौव्ययुक्तं वस्तुतत्त्वमन्तर्बहिश्च प्रमेयम्। एकान्तस्यानुपलब्धेः તવનેહાન્તાત્માર્થ:" - નથી. સ્વ. ૧/ (156) यत्प्रमाणं परस्पराविनिर्लुठितानेकधर्माध्यासितवस्तुनो ग्राहकम्, तस्यैव तत्र प्रतिभासात् । यद्यत्र प्रतिभाति तदेव तद्गोचरतयाऽभ्युपगन्तव्यम् । तद्यथा - निरादीनवनयनप्रभवदर्शने प्रतिभासमानं પાટનતયા નવાપુષ્પી . ન્યાય. હા.1 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy