SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ २०५७ न्यायावतार - श्लो. २६ यस्य तत्तथा, समर्थसाधनोपन्यस्तत्वात् साधिते साध्ये सतामप्यपशब्दालंकारादिदोषाणां यदुद्भावनं तदपि दूषणाभासनामकमिति । तु-शब्देन विशेषणार्थेन दर्शयति-वस्तुसिद्ध्यर्थं वादप्रवृत्तेः, तस्य सिद्धत्वात्, अपशब्दादीनामप्रस्तुततया तद्द्वारेण दोषप्रकाशनस्यासंबद्धप्रलापरूपत्वात्, इतरथा २७०तावन्मात्रेणैव परापाकरणसिद्धेः समर्थसाधनान्वेषणप्रयत्नो विशीर्येत, २७°प्रयोजनाभावादिति ।। २६ ।। १८५. तदेवं व्यावहारिकप्रमाणस्य प्रत्यक्षपरोक्षस्वार्थपरार्थादिभेदभिन्नस्य लक्षणं प्रतिपाद्याधुना यैः पारमार्थिकं समस्तावरणविच्छेदलभ्यमशेषार्थगोचरं केवलज्ञानं नाभ्युपगम्यते, तन्मतोद्दलनार्थं तल्लक्षणमभिधित्सुराह -न्यायश्भिઅપશબ્દ, અલંકારાદિ દોષોનું જે ઉભાવન કરવું, તે પણ દૂષણાભાસ છે, કારણ કે વાદની પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વસ્તુની સિદ્ધિ છે અને વસ્તુની સિદ્ધિ તો સમ્યક્ હેતુ દ્વારા જ થઈ ગઈ છે. ત્યાં પછી અપ્રસ્તુત એવા અપશબ્દ, અલંકાર, છંદ વગેરેના દોષોનું પ્રકાશન કરવું, તે તો અસંબદ્ધ પ્રલાપમાત્ર હોવાથી, દૂષણાભાસ છે. જો આ પ્રમાણે સ્વીકારવામાં ન આવે, તો અપશબ્દ, અલંકાર વગેરે સંબંધી દોષોના ઉદ્દભાવન દ્વારા જ વાદીનું નિરાકરણ થઈ જતું હોવાથી, સાધ્યને સિદ્ધ કરવા માટે સમર્થ હેતુને શોધવાનો પ્રયાસ પણ નિષ્ફળ થઈ જશે, કેમકે તેનું પ્રયોજન જે વસ્તુની સિદ્ધિ તથા દૂષણને બતાવવા દ્વારા પરનું નિરાકરણ કરવાનું હતું, તે તો હવે અપશબ્દ-અલંકારના દોષો બતાવવાથી જ થઈ જશે. આમ દોષ ન હોવા છતાં, દોષનું ઉદ્દભાવન કરવું તેને દૂષણાભાસ કહેવાય છે. આ પ્રમાણે દૂષણ અને દૂષણાભાસની વ્યાખ્યા પૂર્ણ થઈ (૨૯) 0 પારમાર્થિક પ્રત્યક્ષનું નિરૂપણ છે (१८५) मी प्रत्यक्ष-पक्ष, स्वार्थ-५२र्थ व मेवाणुं व्यquRs प्रमानुं सक्षए। ४५वीन, જેઓ સમસ્તાવરણના વિચ્છેદ દ્વારા પ્રાપ્ત થતાં, જગતના સર્વ પદાર્થોને વિષય કરનારા, કેવલજ્ઞાન સ્વરૂપ પારમાર્થિક પ્રત્યક્ષને સ્વીકારતાં નથી એવા મીમાંસકાદિ મતનું ખંડન કરવા માટે, પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ જણાવતા કહે છે. -अर्थसंप्रेक्षण (२७०) तावन्मात्रेणैवेति । अपशब्दालंकारादिदोषोद्भावनमात्रेणैव । (२७१) प्रयोजनाभावादिति । समर्थसाधनस्य हि परनिराकरणं प्रयोजनम्, तच्चेदपशब्दादिदोषोद्भावनेनापि चक्रे तदा कृतं वादिदूषणार्थं प्रतिवादिनः समर्थसाधनोपन्यासप्रयासेनेति ।। २६ ।। -शास्त्रसंलोक(148) "अभूतदोषोद्भावनानि दूषणभासा जात्युत्तराणि, अविद्यमानानां साधनदोषाणां प्रतिपादनान्यदूषणान्यपि दूषणवदाभासमानानि दूषणाभासाः" - प्रमाणमी.वृ. २।१।२९ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy