________________
न्यायावतार 10
१९६
वैधhणात्र दृष्टान्तदोषा न्यायविदीरिताः ।
साध्यसाधनयुग्मानामनिवृत्तेश्च संशयात् ।। २५ ।। साध्याभावः साधनाभावव्याप्तौ दर्शयितुमभिप्रेतो यस्मिन् तद् वैधर्म्यम्, तेनात्र दृष्टान्तदोषा न्यायविदीरिता इति दत्तार्थम् । साध्यसाधनयुग्मानां गम्यगमकोभयानां अनिवृत्तेरनिवर्तनात्, चशब्दस्य व्यवहितप्रयोगत्वात् संशयाच्च, निवृत्तिसंदेहाच्चेत्यर्थः । तदनेन षड् दृष्टान्ताभासा: सूचिताः । तद्यथा-१, साध्याव्यतिरेकी; २, साधनाव्यतिरेकी; ३, साध्यसाधनाव्यतिरेकी; तथा ४, संदिग्धसाध्यव्यतिरेकः; ५, संदिग्धसाधनव्यतिरेकः; ६, संदिग्धसाध्यसाधनव्यतिरेकश्चेति । ____ १७९. तत्र 'साध्यव्यतिरेकी यथा-भ्रान्तमनुमानं प्रमाणत्वाद्-इति । अत्र वैधर्म्यदृष्टान्त:यत् पुनर्धान्तं न भवति न तत् प्रमाणम्, तद्यथा-स्वप्नज्ञानमिति, स्वप्नज्ञानाद् भ्रान्ततानिवृत्तेः
-न्यायरश्मिશ્લોકાર્થ- સાધ્ય, સાધન અને ઉભયનો અભાવ ન મળવાથી અને તેમાં સંશય થવાના કારણે, વિદ્વાનોએ વૈધર્મદષ્ટાંતના દોષો વર્ણવેલા છે. (૨૫)
વિવેચનઃ- સાધ્યાભાવ તે સાધનાભાવને વ્યાપ્ત છે, એ પ્રમાણે જે ઠેકાણે જણાવવું ઈષ્ટ હોય તેને વૈધર્મ કહેવાય છે. જેમકે જ્યાં જ્યાં વક્યાભાવ ત્યાં ત્યાં ધૂમાભાવ દા.ત. જલહૃદમાં. આ વૈધર્મને આશ્રયીને સાધ્ય-સાધન-ઉભયનો અભાવ ન હોવાથી કે અભાવનો સંદેહ હોવાથી, દૃષ્ટાંતના છ દોષો
वाये। छे. (१) साध्याव्यतिरे... (२) साधनाव्यतिरे... (3) साध्यसाधनाव्यतिरे. (४) સંદિગ્ધસાધ્યવ્યતિરેક (૫) સંદિગ્ધસાધનવ્યતિરેક (૯) સંદિગ્ધસાધ્યસાધનવ્યતિરેક. આ વૈધર્મદષ્ટાંતાભાસોની ઉદાહરણ સહિત વ્યાખ્યા જણાવે છે:
(૧૭૯) (૧) સાધ્યાવ્યતિરેકી અથવા અસિદ્ધસાધ્યવ્યતિરેક- જે વ્યતિરેકદષ્ટાંતમાં સાધ્યનો समाव न होय, ते साध्याव्यतिरेही दृष्टांतानास उपाय छे. ६.त. अनुमानं भ्रान्तं प्रमाणत्वात् । અનુમાન ભ્રાન્ત છે, પ્રમાણ હોવાથી અહી વૈધર્મેદષ્ટાંત આ પ્રમાણે થાય-જે બ્રાન્ત નથી હોતું તે પ્રમાણ પણ હોતું નથી, જેમકે સ્વપ્નજ્ઞાન. અહીં સ્વપ્નજ્ઞાન રૂ૫ ર્વધર્મેદષ્ટાંતમાં ભ્રાન્તતાનો અભાવ ન હોવાના કારણે, આ દષ્ટાંત સાધ્યાવ્યતિરેકીદષ્ટાંતાભાસ કહેવાય છે.
- शास्त्रसंलोक(146) "तेषु भ्रान्तमनुमानं प्रमाणत्वात्, यत्पुनन्तिं न भवति न तत्प्रमाणं यथा स्वप्नज्ञानमिति
असिद्धसाध्यव्यतिरेकः स्वप्नज्ञानाद्भ्रान्तत्वस्यानिवृत्तेः .... इत्यादि " - प्रमाणनय. ६७१,७२, ७३, ७४, ७५, ७६ / "वैधhण परमाणुकर्माकाशाः साध्याद्यव्यतिरेकिणः...." - प्रमाणमी. २/१/२४/२५/ "वैधयेणापि परमाणुवत्, कर्मवद् आकाशवदिति साध्याद्यव्यतिरेकिणः, तथा संदिग्धसाध्यव्यतिरेकादयः.... संदिग्धोभयव्यतिरेकः" - न्यायबि. - १२९, १३०, १३१, १३२ । "तद्यथा नित्यः शब्दः अमूर्तत्वात्, यन्नित्यं न भवति तदमूर्तमपि न भवति परमाणुवदिति साध्याव्यावृत्तं.... इत्यादि" - न्यायवि. टी. पृ. २४१।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org