SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ G २४२ अन्यदा हि 'स्मर्यमाणे वा संबन्धे प्रयुज्येत, 'अगृहीते वा । 'यद्याद्यः पक्षः, सोऽयुक्तः, यदा सर्वत्र साध्याविनाभाविनं हेतुं स्मरति प्रतिपाद्यः, तदा पक्षेऽपि तमवबुध्य कथं साध्यं न प्रतिपद्येत ? ततश्चान्तः पक्षमध्ये व्याप्तिः साधनस्य साध्याक्रान्तत्वमन्तर्व्याप्तिः, तयैव साध्यस्य गम्यस्य सिद्धेः प्रतीतेः बहिर्विवक्षितधर्मिणोऽन्यत्र दृष्टान्तधर्मिण्युदाहृतिः व्याप्तिदर्शनरूपा व्यर्था निष्प्रयोजना, तत्प्रत्याय्यार्थाभावादिति । द्वितीयपक्षस्यापि निर्दोषतां निरस्यन्नाहન્યાયરશ્મિ – વિવેચનઃ- સંબંધને સ્મરણ કરાવવા માટે દૃષ્ટાંતનો પ્રયોગ સાર્થક છે, તેનાથી અન્યકાળે નિરર્થક છે, આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે, પ્રમાતા સંબંધ ભૂલી ગયો હોય, તેનાથી અન્યકાળ બે પ્રકારે હોઈ શકે છે, (૧) જેને પૂર્વમાં ગ્રહણ કરેલા સંબંધનું વિસ્મરણ થયું નથી અને (૨) જેણે હજી સુધી અવિનાભાવ સંબંધને ગ્રહણ કર્યો નથી. આ બન્નેમાંથી શેમાં દૃષ્ટાંતનો પ્રયોગ તમે કરશો ? જો પ્રથમ પક્ષમાં, કે જેને સંબંધનું વિસ્મરણ થયું નથી તેવા વ્યક્તિને આશ્રયીને દૃષ્ટાંતનો પ્રયોગ કરવો, તો તે અયુક્ત છે, તે વ્યક્તિ જ્યારે સર્વઠેકાણે, ‘સાધ્યને અવિનાભાવી એવા હેતુ છે ' એવા સંબંધનું સ્મરણ કરે જ છે, ત્યારે પક્ષમાં હેતુને જાણીને સાધ્યને ત્યાં કેમ ન જાણે ? અર્થાત્ સાધ્યને પણ પક્ષમાં વૃત્તિ સ્વરૂપે જાણી લે. તેથી અન્તઃ = પક્ષમાં જ, સાધનની સાધ્ય સાથે વ્યાપ્તિ હોય તેને અન્તર્વ્યાપ્તિ કહેવાય છે અને તેના વડે જ સાધ્યની સિદ્ધિ થતી હોય, તો પછી વિવક્ષિત ધર્મીથી અન્ય એવા દૃષ્ટાંતધર્મીમાં વ્યાપ્તિને બતાવવી તે વ્યર્થ છે = નિષ્પ્રયોજન છે, કારણ કે તે દૃષ્ટાંતને જણાવવા દ્વારા કોઈ નવા પદાર્થનો બોધ થતો નથી. જેને સિદ્ધ કરવાનું હતું, તે તો હેતુ દ્વારા જ થઈ ગયું છે. જેમકે મપુત્રોડયું અધિવૃત્તિ વંસ્વરાન્યથાનુત્વત્તે', આ અનુમાનમાં બહિર્યાપ્તિ = દૃષ્ટાંત ન હોવા છતાં, હેતુ પોતાના સાધ્યનો ગમક બને જ છે. પ્રથમપક્ષ દોષયુક્ત હોવાથી તે ગ્રહણ ન કરતાં ‘જેણે સંબંધ ગ્રહણ કર્યો જ નથી તેને આશ્રયીને દૃષ્ટાંતનો પ્રયોગ કરવો', એવો બીજો પક્ષ પણ સ્વીકારવા યોગ્ય નથી. તે વ્યક્તિને સંબંધનું ગ્રહણ જ થયું નથી, તેથી અંતર્વ્યાપ્તિનો પણ અભાવ છે. હવે અંતર્વ્યાપ્તિનો અભાવ હોય, તો પછી ત્યાં ૦૩૬ર્થસંપ્રેક્ષ– (૨૪૨) અન્યવા રીતિ। સંવન્યવિસ્મરળામાવે || ૨૦ || -० शास्त्रसंलोक: -0 न्यायावतार श्लो० २० - ♦ (135) "अन्तर्व्याप्तत्या हेतोः साध्यप्रत्यायने शक्तावशक्तौ च बहिर्व्याप्तरूद्भावनं व्यर्थम्, पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्याप्तिः, अन्यत्र तु बहिर्व्याप्तिः " प्रमाणनय. ३।३७, ३८ । "अन्तर्व्याप्तेः साध्यसंसिद्धिशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं वन्ध्यमेव । अन्तर्व्याप्तेः साध्यसंसिद्ध्यशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं वन्ध्यमेव " रत्नाकराव. ३।३७, "प्रतिपन्नाऽविस्मृतसम्बन्धस्य हि प्रमातुरग्निमानयं देशो धूमवत्त्वान्यथानुपपत्तेरित्येतावतैव भवत्येव साध्यप्रतीतिरिति, " - रत्नाकराव. ३।३३ "गृहीतसम्बन्धस्य हेतुप्रदर्शनेनैव व्याप्तिसिद्धिर गृहीतसम्बन्धस्य दृष्टान्तशतेनापि न तत्स्मरणमनुभूतविषयत्वात्स्मरणस्येति।" प्रमेयरत्न. ३।४१। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy