SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ચાયાવતાર્ છે एवेत्यत्र द्रष्टव्यः । ख्याप्यते प्रतिपाद्यते यत्र क्वचित् दृष्टान्ते स वैधhण भवति, इतिशब्देन સંવત્થરમરવિતિ || ૧૧ ||. १६३. इदमत्रापि संबध्नाति-अस्यापि स्मर्यमाणे संबन्धे प्रयोगायोगादिति किमर्थं विस्मृतसंबन्धे एव प्रतिवादिनि दृष्टान्तः प्रयुज्यते नान्यदा, इति परवचनावकाशमाशङ्क्याह अन्तर्व्याप्त्यैव साध्यस्य सिद्धेर्बहिरुदाहृतिः । व्यर्था स्यात्तदसद्भावेऽप्येवं न्यायविदो विदुः ।। २० ।। –૦ન્યાયરશ્મિ – ધૂમનુપપુખ્ત, યથા નનૈધ્રુવે, અહીં પર્વતમાં ધૂમ અને વહ્નિ સાથે રહેલા છે, જ્યારે જલહંદમાં વહ્નિનો અભાવ હોવાના કારણે ધૂમનો પણ અભાવ છે જ, તેથી તે વૈધમ્ય રૂપે જણાવેલા છે. ગાથામાં રહેલ ‘તુ' શબ્દ તે એવકાર અર્થક છે, અને તેનો અન્વય “સઘનચાણસંમવ’ પછી કરવાનો છે. તેથી સાધ્યાભાવે સાધનાભાવ વાળા જે હોય તે સર્વે વૈધર્મ દૃષ્ટાંત તરીકે ગ્રહણ થાય છે. સાધર્મદૃષ્ટાંતની જેમ, આ પણ જે પ્રતિવાદી ગૃહીત કરેલ સંબંધને ભૂલી ગયો હોય, તેને સ્મરણ કરાવવા માટે જ સાર્થક છે, તેટલું જ તેનું પ્રયોજન છે, એ શ્લોકના “રૂતિ' પદથી જણાવ્યું છે. જે વ્યક્તિ સંબંધને જાણે છે અથવા સંબંધ ગ્રહણ કર્યો નથી, તે વ્યક્તિને આશ્રયીને આ દૃષ્ટાંતનો પ્રયોગ કરવો નિરર્થક છે, વગેરે સર્વ પૂર્વની જેમ જાણવું (૧૯) ૦ (૧૯૩) અત્તર્થાપ્તિ સાધ્યસિદ્ધિ માટે બળવાન હેતુ ૦ સાધર્મદૃષ્ટાંત હોય કે વૈધર્મદષ્ટાંત, તેમાં જે પ્રતિવાદી વગેરેને અવિનાભાવ સંબંધનું સ્મરણ હોય અથવા અગૃહીત હોય, તો ત્યાં દૃષ્ટાંતનો પ્રયોગ કરવો યોગ્ય નથી, પરંતુ જે પ્રતિવાદી ગૃહીત કરેલા અવિનાભાવ સંબંધને ભૂલી ગયો છે, તેને સ્મરણ કરાવવા માટે જ દૃષ્ટાંતનો પ્રયોગ કરાય છે, અન્ય કોઈ કાળે શા માટે થતો નથી ? એ પ્રમાણે બીજાની શંકાનો જવાબ આપવા ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થ- અન્તર્થાપ્તિ વડે જ જો સાધ્યની સિદ્ધિ થઈ જતી હોય, તો બહાર ઉદાહરણ આપવું નકામું છે અને જો અન્તર્થાપ્તિ જ ન હોય તો ત્યાં પણ બહાર ઉદાહરણ આપવું વ્યર્થ છે, એ પ્રમાણે ન્યાયને જાણનારાઓ કહે છે (૨૦) –શસ્ત્રસંતો (134) "पक्षहेतुवचनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्गम् न दृष्टान्तादिवचनम्, समर्थनमेव परप्रतिपत्त्यङ्गमास्तां, तदन्तरेण दृष्टान्तादिप्रयोगेऽपि तदसम्भवात्" प्रमाणमी. १२/१८, १९/ પ્રમાણ ૪. I. ૩૨, ૬૦, ચાય વિ. . રૂ૮૧/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy