________________
६४
न्यायावतार 10 ५४. सर्वेषां चैतेषां परोक्षेऽन्तर्भावः, अन्यथानुपपन्नार्थान्तरदर्शनद्वारेण प्रस्तुतार्थसंवेदनचतुरत्वादिति । किंचिद्विशेषात्तु प्रमाणान्तरपरिकल्पने प्रमाणेयत्ता विशीर्येत, आनन्त्यप्राप्तः, आवरणक्षयोपशमविचित्रतया ज्ञानप्रवृत्तेर्विचित्रत्वादिति । ५५. ननु चैवं सति यत्परोक्षस्य द्वैविध्यं वक्ष्यमाणमनुमानशाब्दभेदेन तदपि कथमुपपत्स्यते,
-न्यायश्भि૦ પ્રત્યભિજ્ઞાદિ જ્ઞાનોનો પરોક્ષ પ્રમાણમાં અંતર્ભાવ ૦. (૫૪) પ્રત્યભિજ્ઞા-સ્મરણ-હિ-અર્થપત્તિ સ્વરૂપ જે જે જ્ઞાનો પ્રમાણ રૂપ છે, તે બધાનો ‘પરોક્ષ' પ્રમાણમાં અંતર્ભાવ થાય છે, કારણ કે તે બધા જ પ્રમાણ, કોઈ એક પદાર્થના પ્રત્યક્ષ બાદ, તે પદાર્થનું અસ્તિત્વ જેના વિના અનુપાત્ર છે, તે બીજા પદાર્થનું જ્ઞાન કરે છે, એ બધાની સમાનતા
બધા પરોક્ષ પ્રમાણો વચ્ચે, ઉપરોક્ત સામ્ય ઉપરાંત કંઈક ભેદ પણ છે, પણ એ કંઈક ભેદના કારણે જો તેમનો પરોક્ષમાં અંતર્ભાવ ન કરતાં સ્વતંત્ર પ્રમાણ માનશો, તો પ્રમાણોની સંખ્યાની કોઈ મર્યાદા જ નહીં રહે, કારણ કે આવરણના ક્ષયોપશમની વિચિત્રતાથી જ્ઞાન જુદી જુદી અનંત રીતે થાય છે, તેથી અનંત પ્રમાણો માનવા પડશે. એટલે બધાનો પરોક્ષમાં અંતર્ભાવ કરવો જ યોગ્ય છે.
(૫૫) બૌદ્ધઃ- જો આવું જ હોય તો પછી, અનુમાન અને શાબ્દ રૂપે પરોક્ષનું જે દ્વવિધ્ય તમે કહેવાના છો, તે કઈ રીતે સંગત થશે ? કારણ કે ઉપરોક્ત રીતે તો આપ્તવચનજન્ય શાબ્દજ્ઞાન પણ, અનુમાનની જેમ અન્યથાનુપપન્ન એવા અર્થાતર(આપ્તવચન)ના સંવેદનથી જ પ્રસ્તુત અર્થનું સંવેદન
-अर्थसंप्रेक्षण___ (९३) सर्वेषामित्यादि । एतेषामुपमानादीनाम् । तथा हि-एवमुपमानेऽन्यथानुपपन्नार्थान्तरदर्शनद्वारेण प्रस्तुतार्थवेदनचतुरत्वं स्मर्यमाणदृश्यमानयोर्गोगवयपिण्डयोरविलक्षणविषाणाद्यवयवयोगित्वमन्यथा नोपपद्यते, यदि तयोः किंचित्सारूप्यं न स्यात् । एवं प्रत्यभिज्ञाने इदानीं दृश्यमानः पर्यायोऽन्यथा नोपपद्यते, यदि पूर्वानुभूतः परंपरया एतस्य कारणभूतो द्रव्यरूपतयैतदात्मा पर्यायो न स्यात् । तथा स्मरणेऽपि संस्कारोऽन्यथा नोपपद्यते, यदि पूर्वानुभवो न भवति । संस्कारप्रबोधश्च पूर्वानुभवस्मारकः क्वचित्तादृशदर्शनेन, क्वचिच्चाभोगादिभिरिति प्रागेवाभिहितम् । एवमूहेऽपि कतिपयधूमधूमध्वजव्यक्तीनामव्यभिचरितं साहचर्यं प्रत्यक्षेणोपलभ्यमानमन्यथा न जाघटीति, यदि सर्वत्र धूमाग्निव्यक्त्योरन्यथानुपपन्नत्वलक्षणः संबन्धो न स्यात् । अर्थापत्तौ तु वह्निसंयोगात्करतलगतं स्फोटलक्षणं कार्यं प्रत्यक्षेणोपलक्ष्यमाणमन्यथा नोपपद्यते, यदि वह्नः काचिद्दाहिका शक्तिर्न स्यात् । पूर्वापरसोपानपद्धतिदर्शनोत्तरकालभाविशतादिसंख्यासंवेदने तु पर्यन्तसोपानानुभवः पूर्वानुभूतनवनवत्यादिसोपानसंस्मरणसंवलितोऽन्यथा न संगच्छते, यदि शतादिसंख्या सोपानानां न स्यादिति । एवं यथाबुद्धिसंप्रदायमुपमानादिष्वन्यथानुपपन्नार्थान्तरदर्शनद्वारेण प्रस्तुतार्थवेदनचतुरत्वं भावितम्, अन्यथापि कुशलैरभ्यूह्यमिति ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org