________________
૩૫૩
નિમંત્રણા સામાચારી, ગાથા: ૧૩ કાર્યમાં બદ્ધ અભિલાષવાળા છે, તેવા સાધુઓ પણ જ્યારે સ્વાધ્યાયાદિથી પરિશ્રાન્ત હોય ત્યારે, “હવે મારે વૈયાવચ્ચમાં બદ્ધઅભિલાષવાળા થવું જરૂરી છે' - તેવી અભિલાષાથી નિમંત્રણા કરે તો તે સામાચારી બને છે, અન્યથા સામાચારી બનતી નથી.IIકશા
અવતરણિકા:
अथ स्वाध्यायादिखिन्नस्य कथं वैयावृत्त्यादावुद्योग? इत्यत्राह - અવતારણિયાર્થ:
હવે સ્વાધ્યાયાદિથી પરિશ્રાનને વૈયાવૃત્યાદિમાં ઉધમ કેવી રીતે સંભવે ? એ પ્રકારની શંકામાં કહે છે -
ભાવાર્થ
પૂર્વ ગાથામાં કહ્યું કે, સ્વાધ્યાય આદિ કૃત્યોથી થાકેલાને નિમંત્રણા સામાચારી કર્તવ્ય છે, ત્યાં પ્રશ્ન થાય કે, જે સાધુ સ્વાધ્યાય આદિથી થાકેલા હોય તે થાક ઉતારવા વિશ્રાંતિને બદલે વૈયાવૃજ્ય આદિ કાર્યમાં ઉદ્યમ કઈ રીતે કરી શકે ? એ પ્રકારની શંકામાં કહે છે –
ગાથા:
इच्छाऽविच्छेदेणं कज्जुज्जोगो अहंदि पइसमयं । परिणयजिणवयणाणं एसो अ महाणुभावाणं ।।६३ ।।
છાયા :
इच्छाऽविच्छेदेन कार्योद्योगश्च हंदि प्रतिसमयम् । परिणतजिनवचनानामेष च महानुभावानाम् ।।६३ ।। અન્વયાર્થ:
રૂછાડવિઓi ગ અને સાધુને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોવાને કારણે પક્ષનયંત્રપ્રતિસમય વેળુન્નો કાર્યમાં ઉધમ હોય છે ક્ષો =અને આ=મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ રખાયનિવયUTi= પરિણત જિતવચનવાળા મહાનુભાવાનં મહાનુભાવોને હોય છે. li૬૩મા ગાથાર્થ -
અને સાધુને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોવાને કારણે પ્રતિસમય કાર્યમાં ઉધમ હોય છે અને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ પરિણત જિનવચનવાળા મહાનુભાવોને હોય છે. Il3I. ટીકા:
इच्छ त्ति । प्रतिसमय-समयं समयं प्रति, कार्योद्योगश्च कृत्योद्यमश्चेच्छाया मोक्षकाङ्क्षाया अविच्छेदेन=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org