SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ છંદના સામાચારી / ગાથા : ૧૦ ટીકા : ___ अत्रेदं तत्त्वम्-मोक्षेच्छाजन्यप्रवृत्तौ तदुपायतया ज्ञानाद्युपष्टम्भ एवेच्छोपयुज्यते, कीर्त्यादौ तदुपायत्वं प्रतिसन्धाय तदिच्छया त्वज्ञाननिमित्तकः कर्मबन्धः । निरुपाधिकेच्छा तु तत्र न संभवति, सुखदुःखहान्यन्यतरत्वाभावात्, ऐहिकसुखहेतुतया तत्रेच्छायां तु मोहनिमित्तकर्मबन्ध इति । ટીકાર્ય : લવું .... જ્ઞાનનિમિત્ત વેવસ્થા / અહીં ગાથા-પ૯ અને ૬૦ના વિષયમાં કહેલા કથનમાં, આ=વસ્થમાણ, તત્વ છે=રહસ્ય છે. મોક્ષની ઈચ્છાજન્ય પ્રવૃત્તિ હોતે છતે તેનું ઉપાયપણું-મોક્ષનું ઉપાયપણું, હોવાને કારણે જ્ઞાનાદિના ઉપખંભમાં જ ઈચ્છા સંગત છે છંઘતા જ્ઞાનાદિના ઉપક્રંભ કરનારી એવી વૈયાવૃત્યાદિમાં છંદકની ઈચ્છા સંગત છે. કીતિ આદિમાં તેના મોક્ષના, ઉપાયપણાનું પ્રતિસંધાન કરીને વળી તેની ઈચ્છા વડે મોક્ષના ઉપાયરૂપે ભાસમાન એવી કીર્તિ આદિની ઈચ્છા વડે, અજ્ઞાનનિમિત્તક કર્મબંધ છે. * “ીતી અહીં ‘રિ થી માન-સન્માન-પ્રતિષ્ઠાનું ગ્રહણ કરવું. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, આ રીતે તમે મોક્ષની ઈચ્છાને આધીન મોક્ષના ઉપાયની ઈચ્છા અને મોક્ષના ઉપાયને આધીન વૈયાવૃજ્યની પ્રવૃત્તિ માની, અને મોક્ષના ઉપાયરૂપે ભાસમાન એવી કીર્તિ આદિની ઈચ્છામાં, અનુપાયમાં ઉપાયની ભ્રાંતિ હોવાના કારણે અજ્ઞાનનિમિત્તક કર્મબંધ કહ્યો, પણ કોઈ વ્યક્તિને અન્ય કોઈ ઈચ્છા વગર વૈયાવચ્ચની ઈચ્છા હોય ત્યાં શું? તેના ખુલાસારૂપે કહે છે – ટીકાર્ય : નિરુપથિ ... લતરામાવાન્ | વળી નિરુપાધિક ઈચ્છા ત્યાં=ઠંઘની વૈયાવચ્ચમાં, સંભવતી તથી; કેમ કે સુખ અને દુઃખહાનિના અત્યંતરત્વનો અભાવ છે=તિપાધિક ઈચ્છા સુખમાં કે દુખહાતિમાં જ સંભવે છે, તેનાથી અત્યમાં નહિ. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, મોક્ષની ઈચ્છાથી મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચમાં છંદના જ્ઞાનાદિનો ઉપખંભ થાય તે રીતે વિવેકી છંદકની પ્રવૃત્તિ છે, અને અવિવેકીની મોક્ષના ઉપાયથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ હોવા છતાં તે કર્યાદિમાં મોક્ષના ઉપાયત્વનું પ્રતિસંધાન કરીને વૈયાવૃજ્યમાં ઈચ્છા કરે છે. તેથી તે બંને ઈચ્છા મોક્ષની ઈચ્છાને આધીન સોપાધિક ઈચ્છા છે, જ્યારે કેટલાક જીવોને મોક્ષની ઈચ્છાને આધીન વૈયાવૃજ્યની ઈચ્છા નથી. તેથી તેઓને ગ્રહણ કરીને કોઈને થાય કે, નિરુપાધિક ઈચ્છાથી એવા જીવો છંઘની વૈયાવચ્ચમાં પ્રવૃત્તિ કરે છે. ત્યાં ખુલાસો કરતાં કહ્યું કે, નિરુપાધિક ઈચ્છા માત્ર સુખમાં અને દુઃખહાનિમાં થઈ શકે, પરંતુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy