________________
૩૩૮
છંદના સામાચારી / ગાથા : ૬૦
ઉત્કર્ષ માટે જ્ઞાન ભણવું આવશ્યક છે, અને છંઘના જ્ઞાનના ઉપખંભ માટે છંદક નિમંત્રણા કરે, પરંતુ અન્ય કોઈ અપેક્ષા રાખીને નિમંત્રણ ન કરે. પલા અવતરણિકા:
अथ कथं छन्दकेन वैयावृत्त्यकारणे छन्द्यस्य लाभः? कथं वा न? इति विवेचयितुमाह - અવતરણિકાર્ય :
હવે છંઘને છંદક વડે વૈયાવચ્ચ કરાવવામાં કેવી રીતે લાભ થાય ? અને કેવી રીતે ન થાય? એ પ્રમાણે વિવેચન કરવા માટે કહે છે - ભાવાર્થ:
પૂર્વ ગાથા-૫૯માં છંદક કેવી રીતે છંઘની વૈયાવચ્ચ કરે તો તેને લાભ થાય અને કેવી રીતે કરે તો લાભ ન થાય ? તે બતાવ્યું. હવે અહીં છંદકની છંઘ કેવા અધ્યવસાયથી વૈયાવચ્ચ ગ્રહણ કરે તો પોતે નિર્જરારૂપ લાભને પામે ? અને કેવા અધ્યવસાયથી ગ્રહણ કરે તો લાભ ન પામે ? તેનું વિવેચન કરવા માટે કહે છે –
ગાથા :- -
कारेउ अ इअरो वि हु एत्तो एयस्स होउ लाभो त्ति । नो पुण अलस्सत्तणओ पच्चुवयारं च दाइंतो ।।६०।।
છાયા :
कारयतु चेतरोऽपि हु इत एतस्य भवतु लाभ इति । न पुनरलसत्वात् प्रत्युपकारं च दर्शयन् ।।६०।। અન્વયાર્થ:
=આને છંદકને પત્તો આનાથી=મારી વૈયાવૃત્ય કરાવવાથી નામો દોડ ત્તિ-લાભ થાઓ, એ હેતુથી રૂારો વિકઈતર પણ=છંઘ પણ (ચિં)રેડ કૃત્ય કરાવે. સત્તસત્તનો પુv=વળી આળસુપણાથી પ્રવ્રુવાર ર=અને પ્રત્યુપકારને વાકુંતો નો દેખાડતો ન કરાવે. ૬૦ || ગાથાર્થ -
આને આનાથી લાભ થાઓ, એ હેતુથી ઈતર છંધ પણ કૃત્ય કરાવે. વળી આળસુપણાથી અને પ્રત્યુપકારને દેખાડતો ન કરાવે. llઉoll. ટીકા -
कारेउ त्ति । इतरोऽपि छन्दकापेक्षयाऽन्यश्छन्द्योऽपि हुः प्राग्वत् कारयतु च कृत्यमिति प्राक्तनगाथातोऽ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org