________________
૩૨૮
છંદના સામાચારી / ગાથા ૫૮ તોપણ વિધિના પાલનથી ઉત્પન્ન થયેલું સુકૃતઅનુમોદન નક્કી થાય છે. પિતા
* દુ' વાક્યની શોભામાં છે. ટીકા :
___जइ वि हु त्ति । यद्यपि हुः वाक्यालङ्कारे, तत्र-अग्रहणस्थले, दानग्रहणप्रभवं सुकृतानुमोदनं न भवति । 'सुष्ठु मया दत्तमस्मै महात्मने, इदमेव चासारस्य शरीरस्य संसारे शक्तिफलं यदेतादृशानां महात्मनां प्रत्युपकारानीहया वैयावृत्त्यकरणमिति दातुर्दानादेव सुकृतानुमोदनाध्यवसाय: समुल्लसति, अन्यथा तु 'अहो ! कष्टमात्रं मया कृतं न तु फलवज्जातम्' इति दीनतया तत्कुण्ठनमेव स्यादिति । एवं ग्रहीतुरपि ग्रहण एव 'सुष्ठु महात्माऽसावदीनमना निर्जरार्थी परार्थं प्रयतते, सुष्ठु च ममाप्येतद्दत्ताशनादिग्रहणम्, इयताऽप्यस्य
चेतोभाववृद्ध्या प्रत्युपकारान्ममापि स्वाध्यायाधुपष्टम्भसंभवाच्चेति सुकृतानुमोदनमुज्जृम्भते, अन्यथा तु न किञ्चिदेतदिति । तथाऽपि तयं इति सुकृतानुमोदनं विधिपालनसमुद्भवं भगवदुपदेशाराधनप्रसूतं, नियमेन= निश्चयेन, भवति,दातुर्दानमात्राऽननुमोदनेऽपि स्वकृतवैयावृत्त्यादेरदीनतयाऽनुमोदनसंभवात्, दीनता पुनरविवेकविजृम्भितमेवेति न विवेकिनां तया बाधा, छन्द्यस्याप्येतदनुमोदनं प्रायः संभवत्येवेति न किञ्चिदनुपपन्नम्, स्वजन्य भावविशेषासंबन्धेन दानस्य तु न हेतुत्वम्, भाव विशेषस्यैवावश्यहेतुतया दानस्याऽन्यथासिद्धत्वात् । ટીકાર્ય :
जइ वि हु त्ति । यद्यपि हुः वाक्यालङ्कारे, तत्र-अग्रहणस्थले, दानग्रहणप्रभवं सुकृतानुमोदनं न भवति । ત્યારપછી તથાગરિ ..... દ્વાન ચાડચથસિદ્ધત્વાન્ | સુધી ટીકાનો સંબંધ છે, તેથી તે પ્રમાણે ટીકાર્ય આપેલ છે.
ન વિ ટુ રિ’ | એ ગાથાનું પ્રતિક છે.
દુ વાક્યાલંકારમાં છે. જોકે ત્યાં અગ્રણસ્થળમાં, દાનતા ગ્રહણથી ઉત્પન્ન થયેલું સુકૃતઅનુમોદન તથી થતું, તથાપિ-તોપણ, વિધિના પાલનથી ઉત્પન્ન થયેલું ભગવદ્ ઉપદેશના આરાધનથી ઉત્પન્ન થયેલું તયં તરું સુકૃતઅનુમોદન, નિયમથી થાય છે=નક્કી થાય છે; કેમ કે દાતાને દાવમાત્રના=ફક્ત દાનતા, અનનુમોદનમાં પણ અદીલપણા વડે સ્વકૃત વૈયાવૃત્યાદિના અનુમોદનનો સંભવ છે. વળી દીનતા અવિવેકથી જ પેદા થયેલ કૃત્ય છે, એથી કરીને વિવેકીઓને દીનતા વડે બાધા નથી=દીનતા થતી નથી. છંધને પણ આ અનુમોદન છંદકતા સુકૃતનું અનુમોદન, પ્રાયઃ સંભવે જ છે, એથી કરીને કંઈ અનુપપન્ન નથી અર્થાત્ છંઘ દાન ગ્રહણ ન કરે તોપણ છંદના સામાચારીના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે, તેમ સ્વીકારવામાં કંઈ અઘટમાન નથી; કેમ કે સ્વજન્યભાવવિશેષ સંબંધથી=દાનથી જન્ય ભાવવિશેષસંબંધથી, દાનનું વળી હેતુપણું નથી; કેમ કે ભાવવિશેષનું જ અવશ્ય હેતુપણું હોવાથી દાનનું અત્યથાસિદ્ધપણું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org