________________
૩૧૬
છંદના સામાચારી / ગાથા : પ૬ પ્રથમ સમાસવિગ્રહ આત્મલબ્ધિક અર્થ ગ્રહણ કરીને કર્યો છે. બીજો સમાસવિગ્રહ આલબ્ધિક અર્થ ગ્રહણ કરીને કર્યો છે. ત્રીજો સમાસવિગ્રહ આખલબ્ધિક અર્થ ગ્રહણ કરીને કર્યો છે. તે આ રીતે –
(૧) આત્મા વડે જ=સ્વઅજિત લાભાંતરાયકર્મના ક્ષયોપશમથી જ લબ્ધિ =ભક્તાદિ લાભ છે જેને, પરંતુ પરસહાયાદિથી નહીં, તે આત્મલબ્ધિક, અથવા
(૨) ગા=સ્વીકૃતા=સ્વીકાર કરાઈ છે લબ્ધિ =ભક્તાદિ પ્રાપ્તિને અનુકૂળ શક્તિ જેના વડે, તે આdલબ્ધિક, અથવા
(૩) માતા=જેના વડે લબ્ધિ આપ્તા=પ્રાપ્ત કરાઈ, તે આખલબ્ધિક.
હવે ‘વિસિતવારVIE' તો બહુવ્રીહિ સમાસથી વિગ્રહ આ રીતે છે - વિશિષ્ટ અદ્દમાદિ તપને જે કરે તે વિશિષ્ટ તપકારક.
હવે મૂળ ગાથામાં કહેલ સત્તદ્ધિવિસિફતવાર ફિગરૂTI નો સમાસ બતાવે છે ? તે બે= આત્મલબ્ધિક અને વિશિષ્ટ તપકારક તે બે, છે આદિમાં જેઓને તે આત્મલબ્ધિક-વિશિષ્ટતપકારકાદિ એવા તે યતિઓને યોગ્ય=ઉચિત, આ છંદના સામાચારી છે, એમ અવય છે.
આ ભાવ છે ઉપરના કથાનું આ=વસ્થમાણ, તાત્પર્ય છે –
જે આત્મલબ્ધિસંપન્ન અથવા વિશિષ્ટ તપસ્વી, પારણામાં માંડલીથી બહિર્ભાજી છે=માંડલી વિના ભોજન કરનારા છે, તેમને આવું છંદના સામાચારીનું, ઉચિતપણું છે. વળી બાકીના સાધુઓને મંડલીભોગ-માંડલીમાં ભોજન અને એકભક્ત એકાસણું નિયમથી છે, એથી કરીને પૂર્વગૃહીત ભક્તાદિનો અભાવ હોવાથી છંદના સામાચારી નિર્વિષયવાળી છે.
તે આત્મલબ્ધિવાળા અથવા વિશિષ્ટ તપસ્વી આદિ સાધુઓને આ છંદના સામાચારી યોગ્ય છે તે, આ બુદ્ધિમાં જે ઉપસ્થિત છે તે આ, કહેવાયું છે –
તરિતમુ પૂર્વમાં જે કહ્યું તેનો‘ત” શબ્દ પરામર્શક છે, અને પૂર્વમાં જે પોતે કથન કર્યું છે, તે પોતાની બુદ્ધિમાં ઉપસ્થિત છે, તેનો પરામર્શક છે. તેથી એ પ્રાપ્ત થાય છે, તે આ કહેવાયું અર્થાત્ અન્ય ગ્રંથમાં કહેવાયું છે અર્થાત્ પોતે જે કહે છે તે સ્વબુદ્ધિથી નથી કહેતા, પરંતુ અન્યના સાક્ષીપાઠથી કહે છે.
પંચાશક-૧૨, ગાથા-૩૫નો સાક્ષીપાઠ આ પ્રમાણે છે –
જે સાધુ આત્મલબ્ધિક છે અથવા વિશિષ્ટ તપકારક પારણાદિવાળા (આવા સાધુઓ છંદના કરે છે) ઈતરથા આવા આત્મલબ્ધિક અને વિશિષ્ટ તપકારક પારણાદિવાળા ન હોય તો, મંડલીભોજન અને એકભક્ત છેએકાસણું છે.”
ત’ પંચાશકતા ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org